Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 17: ઘર ઘર નો તમાશો ટીવી પર, બે બૈરાઓ બાખડ્યા અને વચ્ચે પીસાયા પતિઓ

Bigg boss 17: 'બિગ બોસ 17'માં દરરોજ કોઈ ના કોઈ વચ્ચે ઝગડા થતા જોવા મળે છે. હવે બિગ બોસ ના ઘરમાં અંકિતા લોખંડે અને ઐશ્વર્યા શર્મા વચ્ચે ઝગડો જોવા મળી રહ્યો છે. આ લડાઈ માં તેમના પતિ નીલ ભટ્ટ અને વિકી જૈન દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

bigg boss 17 vicky jain and neil bhatt crushed between wives aishwarya and ankita fight

bigg boss 17 vicky jain and neil bhatt crushed between wives aishwarya and ankita fight

News Continuous Bureau | Mumbai 

Bigg boss 17: સલમાન ખાન નો રિયાલિટી શો ‘બિગ બોસ 17’ શરૂ થઇ ગયો છે. બિગ બોસ 17 ના ઘરમાં રોજ કોઈ ના કોઈ વચ્ચે લડાઈ થતી જોવા મળે છે. હવે ફરી એક વાર અંકિતા લોખંડે અને ઐશ્વર્યા શર્મા વચ્ચે ઝગડો થતો જોવા મળી રહ્યો છે. બન્ને એવી રીતે લડ્યા હતા કે બન્નને ના પતિ વિકી જૈન અને નીલ ભટ્ટે તેમના બચાવમાં આવવું પડ્યું, પરંતુ આ પછી પણ લડાઈ અટકી નહીં. બિગ બોસ ના લેટેસ્ટ પ્રોમો માં આ લડાઈ જોવા મળી હતી 

Join Our WhatsApp Channel

 

બિગ બોસ 17 નો નવો પ્રોમો 

બિગ બોસ 17 કલર્સ ટીવી પર પ્રસારિત થઇ રહ્યો છે. હવે ચેનલે ઇન્સ્ટાગ્રામ પર એક પ્રોમો શેર કર્યો છે જેમાં અંકિતા અને ઐશ્વર્યા ઝગડો કરતા જોવા મળી રહ્યા છે. ચેલ દ્વારા શેર કરેલા વિડીયો માં જોઈ શકાય છે કે, ઐશ્વર્યા અંકિતાને કહે છે, ‘હું તને છેલ્લી વાર કહું છું.’ આ દરમિયાન અંકિતા તેને ‘શટ અપ’ કહીને જવાબ આપે છે., જેનો ઐશ્વર્યાએ પણ જવાબ આપ્યો. આ પછી અંકિતા કહેતી સંભળાય છે કે આ તમારો વર્ગ છે અને તેણે ઐશ્વર્યાને ‘સાયકો’ તરીકે ટેગ કરી. ઐશ્વર્યા પણ પાછળ ફરીને તેને પાગલ અને સાયકો કહે છે. 


ત્યારબાદ નીલ ભટ્ટ તેની પત્નીને શાંત પાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઐશ્વર્યા સાંભળતી નથી અને તેણે જવાબ આપ્યો, ‘બસ… તું પાગલ છે.’ વિકી પણ અંકિતાને શાંત રહેવા કહે છે. તે કહે, ‘બસ.’ શાંત થાઓ.’ આ બન્ને પોટ પોતાની પત્નીઓને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા .

આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17 ankita lokhande: સુશાંત સિંહ રાજપૂત ને નથી ભૂલી શકી અંકિતા લોખંડે, બિગ બોસ 17 ના ઘરમાં અભિનેતા ને યાદ કરી કહી આવી વાત

Tiger Shroff Firing Case MCOCA હવે જામીન ભૂલી જાવ! ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસે લગાવ્યો સૌથી ખતરનાક ‘મકોકા’ કાયદો; આરોપીઓની જિંદગી હવે જેલમાં જ વિતશે?
CID Producer BP Singh Passes Away ટીવી જગતને મોટો આંચકો, પ્રખ્યાત શો ‘CID’ ના નિર્માતા બીપી સિંહનું ૭૭ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
Imran Khan Interim Relief ઈમરાન ખાનને હાઈકોર્ટમાંથી વચગાળાનું સંરક્ષણ; ઓસીઆઈ કાર્ડ અને વિઝા કેન્સલેશન સામેની અરજી પર આ તારીખ થશે વિસ્તૃત સુનાવણી
Shraddha Kapoor Eetha Trailer Release શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’ની ટ્રેલર રિલીઝ ડેટ આવી સામે, વિઠાબાઈની બાયોપિકને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ
Exit mobile version