Site icon

Bigg boss 17: બિગ બોસ 17 ના વિજેતા મુનાવર નું ડોંગરી માં થયું ભવ્ય સ્વાગત, ફેન્સ નો ઉત્સાહ જોઈ સ્ટેન્ડઅપ કોમેડિયન એ કર્યું આ કામ

Bigg boss 17: બિગ બોસ 17 ની ટ્રોફી મુનાવર ફારુકીએ પોતાના નામે કરી લીધી છે. બિગ બોસ 17 ના વિજેતા બન્યા બાદ મુન્નવર તેના ઘર ડોંગરી પહોંચ્યો હતો જ્યાં તેમને જોવા માટે હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

bigg boss 17 winner munawar faruqui gets grand welcome in his home dongri

bigg boss 17 winner munawar faruqui gets grand welcome in his home dongri

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 ની ટ્રોફી મુનાવર ફારુકીએ પોતાને નામ કરી છે. આ શો માં અંકિતા લોખંડે, મન્નરા ચોપરા, અભિષેક કુમાર, મુનાવર ફારુકી અને અરુણ મા શેટ્ટી ટોપ 5માં હતા. જેમાંથી અરુણ પાંચમા, અંકિતા ચોથા અને મન્નારા ત્રીજા ક્રમે રેસમાંથી બહાર નીકળ્યા હતા.. અભિષેક કુમાર શોનો રનર અપ બન્યો અને મુનાવર ફારુકીએ ટ્રોફી જીતી. શો જીત્યા બાદ હવે મુનાવર તેના ઘરે ડોંગરી પહોંચ્યો છે, જ્યાં હજારોની ભીડે તેનું ભવ્ય સ્વાગત કર્યું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Fighter: ફાઈટર ની સ્ક્રીનિંગ દરમિયાન લોકો એ થિયેટર માં કર્યું આવું કામ, વિડીયો થયો વાયરલ

મુનાવર ને જોવા એકઠી થઇ ભીડ 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે,  હજારો ચાહકો મુનાવર ફારુકીની ગાડી ની આસપાસ એકઠા થયા છે. આ દરમિયાન મુનાવર તેના ચાહકોનો આભાર વ્યક્ત કરતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મુનાવર બિગ બોસ ની ટ્રોફી ચાહકો ને બતાવી રહ્યો છે.


 કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version