Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 18: કુંડલી ભાગ્ય નો કરણ લુથરા બન્યો બિગ બોસ 18 નો સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક, સલમાનના શો માટે ધીરજ ધુપર એ કર અધધ આટલા કરોડની માંગણી!

Bigg boss 18: બિગ બોસ 18 જલ્દી જ આવી રહ્યો છે આ શો ને લઇને ઘણા સ્પર્ધકો ના નામ સામે આવી ચુક્યા છે. હવે આ અધધ આટલા કરોડ ની માંગણી સાથે કુંડલી ભાગ્ય નો કરણ લુથરા એટલે કે અભિનેતા ધીરજ ધુપર બિગ બોસ 18 નો સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક પણ બની ગયો છે

bigg boss 18 dheeraj dhoopar highest paid contestant

bigg boss 18 dheeraj dhoopar highest paid contestant

બિગ

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

 Bigg boss 18: બિગ બોસ 18 જલ્દી જ આવી રહ્યો છે. થોડા સમય પહેલા સલમાન ખાન બિગ બોસની 18મી સીઝનનું શૂટિંગ કરતો જોવા મળ્યો હતો અને હવે સોશિયલ મીડિયાના કોરિડોરમાં આ શોનો સ્પર્ધક હોવાની ચર્ચા છે.આ શો ને લઇને ઘણા સ્પર્ધકો ના નામ સામે આવી ચુક્યા છે. હવે આ અધધ આટલા કરોડ ની માંગણી સાથે કુંડલી ભાગ્ય નો કરણ લુથરા એટલે કે અભિનેતા ધીરજ ધુપર બિગ બોસ 18 નો સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક પણ બની ગયો છે 

આ સમાચાર પણ વાંચો : કીમો થેરાપી થી ભાંગી પડેલી હિના ખાન ને પ્રોત્સાહિત કરવા પહોંચી હતી બોલિવૂડ ની આ અભિનેત્રી, જે ઝેલી ચુકી છે કેન્સર નું દર્દ

બિગ બોસ 18 નો હાઈએસ્ટ પેડ સ્પર્ધક બન્યો ધીરજ ધુપર!

મીડિયા રિપોર્ટ મુજબ કુંડલી ભાગ્ય ફેમ અભિનેતા ધીરજ ધુપર ને બિગ બોસ 18 નો કન્ફર્મ્ડ સ્પર્ધક હોવાનું કહેવાય છે. રિપોર્ટ મુજબ ધીરજ આ સીઝનનો સૌથી મોંઘો સ્પર્ધક છે. તેણે શોમાં આવવા માટે 4 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.જો કે હજુ સુધી ધીરજ કે શો ના મેકર્સ તરફ થી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 


બિગ બોસ 18 ના સ્પર્ધકો માં અત્યાર સુધી એલિસ કૌશિક, દલજીત કૌર, સમીરા રેડ્ડી, મેક્સટર્ન, શોએબ ઈબ્રાહિમ જેવા લોકોના નામની ચર્ચા થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Krishnavataram Part 1 Box Office| ‘ક્રિષ્નાવતારમ પાર્ટ 1’ નો બોક્સ ઓફિસ પર ધમાકો મોટા સ્ટાર્સ વગરની આ ફિલ્મે ૫ દિવસમાં કરી કરોડોની કમાણી
Cannes 2026| ઐશ્વર્યા આઉટ, આલિયા ઈન! ગ્લોબલ બ્રાન્ડના ફેસ તરીકે આલિયા ભટ્ટે લીધી ઐશ્વર્યા રાયની જગ્યા? વાયરલ વીડિયોએ મચાવ્યો ખળભળાટ
Lakadbaggha 2| અંશુમન ઝાની ફિલ્મ રચશે ઇતિહાસ! કાન્સમાં બતાવાશે ભારતઈન્ડોનેશિયાના સહયોગથી બનેલી આ સિક્વલ; જાણો શું છે ખાસ?
Aryan Khan D’YAVOL Brand। શું તમે જાણો છો આર્યન ખાનની બ્રાન્ડની એક બોટલનો ભાવ? સામાન્ય માણસના બજેટની બહાર છે આ કિંમત; સ્ટાર કિડના બિઝનેસ મોડલની જોરદાર ચર્ચા
Exit mobile version