Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 18: શું ખતરો કે ખિલાડી બાદ હવે આ રિયાલિટી શો માં જોવા મળશે ટાઇગર શ્રોફ ની બહેન ક્રિષ્ના શ્રોફ?

Bigg boss 18: ક્રિષ્ના શ્રોફ એ બોલિવૂડ માં નહીં પરંતુ રિયાલિટી શો દ્વારા તેનું ડેબ્યુ કર્યું છે. હાલ ટાઇગર શ્રોફ ની બહેન ખતરો કે ખિલાડી 14 માં જોવા મળી રહી છે હવે સમાચાર એવા છે કે ક્રિષ્ના શ્રોફ વધુ એક રિયાલિટી શો માં જોવા મળશે.

bigg boss 18 krishna shroff to be seen in salman khan show

bigg boss 18 krishna shroff to be seen in salman khan show

News Continuous Bureau | Mumbai

Bigg boss 18: ક્રિષ્ના શ્રોફ એ બોલિવૂડ માં નહીં પરંતુ રિયાલિટી શો દ્વારા તેનું ડેબ્યુ કર્યું છે.હાલ ટાઇગર શ્રોફ ની બહેન ખતરો કે ખિલાડી 14 માં જોવા મળી રહી છે. જોકે શો ના લેટેસ્ટ એપિસોડ મુજબ ક્રિષ્ના શ્રોફ ખતરો કે ખિલાડી માંથી બહાર થઇ ગઈ છે.હવે સમાચાર એવા છે કે ક્રિષ્ના શ્રોફ વધુ એક રિયાલિટી શો માં જોવા મળશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Javed akhtar: એન્ગ્રી યંગ મેન ના ટ્રેલર લોન્ચ પર જાવેદ અખ્તરે ખોલી સલમાન ખાન ની પોલ, સલીમ ખાન ના બીજા બાળકો વિશે કહી આવી વાત

શું ક્રિષ્ના શ્રોફ બિગ બોસ માં પણ જોવા મળશે? 

મીડિયા રિપોર્ટ મુજબ ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના બિગ બોસ 18ના ઘરમાં જોવા મળી શકે છે. ક્રિષ્ના એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને કહ્યું હતું કે, તે બિગ બોસના ઘરમાં લોકો સાથે ડીલ કરી શકે છે. સાથે જ તેને એ પણ જણાવ્યું હતું કે તે આ શો કરવા માંગે છે.


બિગ બોસ 18 નું પ્રીમિયર 4 ઓક્ટોબર એ થશે. આ માટે ઘણા સેલેબ્સ નો સંપર્ક કરવામાં આવ્યો છે તેમજ અત્યાર સુધી ઘણા સેલેબ્સ ના નામ પણ સામે આવી ચુક્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version