Site icon

Bigg boss 18: અનુપમા માંથી કલાકારો બહાર નીકળતા જ કેમ દર વખતે દોષ નો ટોપલો રૂપાલી ગાંગુલી ને માથે આવે છે? શો ની પાખી એટલે કે મુસ્કાન બામને એ કર્યો ખુલાસો

Bigg boss 18: બિગ બોસ 18 માં અનુપમા માં પાખી ની ભૂમિકા ભજવતી અભિનેત્રી મુસ્કાન બામને એ એન્ટ્રી કરી છે. 'બિગ બોસ'ના ઘરમાં પ્રવેશતા પહેલા મુસ્કાને રૂપાલી ગાંગુલી વિશે વાત કરી હતી.

bigg boss 18 muskan bamne reacts why rupali ganguly blamed when actors exit anupama

bigg boss 18 muskan bamne reacts why rupali ganguly blamed when actors exit anupama

News Continuous Bureau | Mumbai 

Bigg boss 18: બિગ બોસ 18 માં અનુપમા માં પાખી ની ભૂમિકા ભજવતી અભિનેત્રી મુસ્કાન બામને એ એન્ટ્રી કરી છે. અનુપમા સ્ટાર રૂપાલી ગાંગુલી પર અનેકવાર આરોપો લાગ્યા છે. જ્યારે પણ કોઈ સ્ટાર અનુપમા સિરિયલ છોડી દે છે ત્યારે રૂપાલી ગાંગુલી પર વિવિધ આરોપો લગાવવામાં આવે છે. દરમિયાન, ટીવી અભિનેત્રી મુસ્કાન બામનેએ ખુલાસો કર્યો છે કે શા માટે દરેકને રૂપાલી ગાંગુલી માં દોષ લાગે છે.’બિગ બોસ’ના ઘરમાં પ્રવેશતા પહેલા મુસ્કાને રૂપાલી ગાંગુલી વિશે વાત કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને મળી નવી સોનુ, ભીડે માસ્ટર ની દીકરી ની ભૂમિકા ભજવશે આ અભિનેત્રી

મુસ્કાન બામને એ કરી રૂપાલી વિશે વાત 

જ્યારે સુધાંશુ (વનરાજ શાહ) અને મદલસા (કાવ્યા વનરાજ શાહ)એ થોડા અઠવાડિયા પહેલા ‘અનુપમા’ છોડી દીધી, ત્યારે અફવાઓ ઉડવા લાગી કે મદાલસા અને સુધાંશુ એ રૂપાલી ને કારણે શો છોડી દીધો છે.હવે તાજેતર એક મીડિયા હાઉસ એ ઇન્ટરવ્યૂ દરમિયાન આ મુસ્કાન બામને ને આ વિશે પૂછ્યું તો મુસ્કાને કહ્યું, “એવું નથી, હું સેટ પર સૌથી નાની હતી તેથી તે હંમેશા મારી મદદ માટે હાજર રહેતી. જ્યારે પણ તે મને માર્ગદર્શન આપતી કોઈ વસ્તુ મને સમજાતી ન હતી, તે ખૂબ જ મીઠી છે. જ્યારે પણ મને કોઈ સમસ્યા થતી ત્યારે હું તેની પાસે જતી. એવો તેમનો સ્વભાવ છે. કદાચ આ જ કારણ છે કે લોકો તેને વારંવાર નિશાન બનાવે છે.’


અનુપમાથી અલગ થવાના અનુભવ વિશે વાત કરતા મુસ્કાન બામને કહ્યું કે, ‘અનુપમાથી અલગ થયા પછી મને મારી ક્ષમતાઓ વિશે ખબર પડી. મને એક પછી એક ઑફર્સ મળી રહી હતી. આ શોએ મને ખરેખર સ્ટાર બનાવી’ 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version