Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ ના ઘરમાં વિવિયન ડીસેનાએ મધરાતે મચાવ્યો હંગામો, ચાહત પાંડે સાથે ની લડાઈ માં તેને કહી આવી વાત

Bigg boss 18: બિગ બોસ 18 શરૂ થઇ ગયો છે. શો નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં વિવિયન ચાહત સાથે લડી રહ્યો છે.

bigg boss 18 promo vivian dsena fought with chahat pandey

bigg boss 18 promo vivian dsena fought with chahat pandey

News Continuous Bureau | Mumbai 

Bigg boss 18: બિગ બોસ 18 શરૂ થઇ ગયો છે.સલમાન ખાન ના આ કોન્ટ્રોવર્શિયલ શો માં 18 સ્પર્ધકો એ ઘર ની અંદર પ્રવેશ કર્યો છે. આ શો માં ટીવી ના હેન્ડસમ હંક ગણાતા વિવીયને પણ ભાગ લીધો છે શો માં વિવિયન એક સિનિયર કલાકાર ની જેમ બધા ને સલાહ આપતો ફરે છે શો નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં વિવિયન ચાહત સાથે લડી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Singham again trailer: સિંઘમ અગેન ના ટ્રેલરે લોન્ચ થવાની સાથે જ રચ્યો ઇતિહાસ, આટલી મિનિટ સાથે બન્યું બોલિવૂડ નું સૌથી લાબું ટ્રેલર

બિગ બોસ 18 નો નવો પ્રોમો 

બિગ બોસ 18 ના લેટેસ્ટ પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે વિવિયન ડીસેના ઘરમાં બૂમો પાડીને કહે છે કે હું આવ્યો ત્યારથી મને બેડ નથી મળ્યો. ચાહત પાંડે વિવિયનના શબ્દો પર કહે છે, ‘તમે શું વાત કરી રહ્યા છો..’ આ પછી, બેડ ને લઈને બંને વચ્ચે એક નાનકડી વાતચીત થાય છે અને વિવિયન ચાહતને સમજાવે છે કે તેને સિંગલ બેડ જોઈએ છે રાત્રે હાથ-પગ ચલાવીને તેને ઈજા થાય છે અને તે નથી ઈચ્છતો કે કોઈને ઈજા થાય અને તે એક મુદ્દો બની જાય છે. ચાહત પણ બીજા બેડ પર શિફ્ટ થવાનો ઇનકાર કરે છે. તે સ્પષ્ટપણે કહે છે કે તે નસકોરા સહન કરી શકતી નથી. આ પછી વિવિયન એમ કહીને જતો રહે છે, ‘હું એક જ વાત બે વાર નહીં કહી શકું.’ જેના કારણે રાત્રે બંને વચ્ચે દલીલો થવા લાગે છે.


પ્રોમો માં જોવા મળી રહ્યું છે કે બંને ની દલીલબાજી વધુ લાંબી ખેંચાય છે અને બંને એકબીજા પર શબ્દો થી પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Praneet More Apology ₹370 બિરયાની વિવાદ પર પ્રણીત મોરેનું પહેલું નિવેદન, કહ્યું ‘હું મારી ભૂલ સુધારવા તૈયાર છું’.
Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Exit mobile version