Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 ને લઈને આવ્યું મોટું અપડેટ, આ બોલિવૂડ અભિનેતા કરશે શો ને હોસ્ટ, જાણો વિગત

Bigg boss 18: બિગ બોસ 18 ઓક્ટોબર મહિનામાં શરૂ થઇ રહ્યો છે.થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન આ શો ને હોસ્ટ નહીં કરે. હવે આ શો ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

bigg boss 18 reports says salman khan will host thai show

bigg boss 18 reports says salman khan will host thai show

News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. બિગ બોસ 18 ઓક્ટોબર મહિનામાં શરૂ થશે. આ માટે ઘણા સેલેબ્સ નો સંપર્ક કરવામાં આવ્યો છે.બિગ બોસ ઓટિટિ ને તો સલમાન ખાન એ હોસ્ટ નહોતો કર્યો પરંતુ દર્શકો સલમાન ખાન ને બિગ બોસ 18 ને હોસ્ટ કરતો જોવા માંગે છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન આ શો ને હોસ્ટ નહીં કરે. હવે આ શો ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Hardik pandya: હાર્દિક પંડ્યા ના પ્રેમ માં પાગલ છે બોલિવૂડ ની આ અભિનેત્રી, પ્યાર કા પંચનામા માં કરી ચુકી છે કામ

બિગ બોસ 18 ને હોસ્ટ કરશે સલમાન ખાન 

બિગ બોસ સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘સલમાન ખાન ‘બિગ બોસ’ ની આગામી સિઝન હોસ્ટ નહીં કરે તેવી અટકળો અને અહેવાલો પાયાવિહોણા અને અસત્ય છે. સલમાન ખાન ક્યાંય નથી જઈ રહ્યો, તે હજુ પણ શોનો ભાગ છે. આટલું જ નહીં, તે ટૂંક સમયમાં શોનો પહેલો પ્રોમો પણ શૂટ કરવા જઈ રહ્યો છે.’


સલમાન ખાન ને લઈને એવા સમાચાર આવ્યા હતા કે તેને પાંસળી માં ઇજા ને કારણે તે બિગ બોસ 18 ને હોસ્ટ નહીં કરે. હવે આ સમાચાર સાંભળી સલમાન ખાનના ફેન્સ ખુશી થી ઝૂમી ઉઠશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version