Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 માં જોવા મળી શકે છે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ? 8 વર્ષ સુધી ભાઈજાન એ અભિનેત્રી સાથે કર્યું હતું ડેટિંગ

Bigg boss 18: બિગ બોસ 18 ટૂંક સમય માં શરૂ થવાનો છે. આ શો ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે રિપોર્ટ મુજબ બિગ બોસ 18 માં સલમાન ખાન ની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી ભાગ લઇ શકે છે.

bigg boss 18 salman khan ex girlfriend somy ali approached for this show

bigg boss 18 salman khan ex girlfriend somy ali approached for this show

News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 ટૂંક સમય માં શરૂ થવાનો છે.આ શો માં ભાગ લેનારા સ્પર્ધક ના નામ ઘણા સમય થી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર શોમાં ભાગ લેનાર સ્પર્ધકોના નામનો ઉલ્લેખ થવા લાગ્યો છે. જે નામ વાયરલ થઈ રહ્યા છે તેમાંથી એક નામ સાંભળી ને આંચકો લાગવાનો છે. રિપોર્ટ મુજબ બિગ બોસ 18 માં સલમાન ખાન ની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી ભાગ લઇ શકે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Hema malini trolled: વિનેશ ફોગાટ ના ઓલિમ્પિક માં અયોગ્ય ઘોષિત થવા પર એવું તે શું બોલી હેમા માલિની કે થઇ રહી છે સોશિયલ મીડિયા પર ટ્રોલ

બિગ બોસ 18 માટે સોમી અલી નો કરવામાં આવ્યો સંપર્ક 

મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસ 18 માં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી પણ ભાગ લઇ શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો મેકર્સે આ શો માટે સોમીનો સંપર્ક કર્યો છે. જોકે સોમી અલી ના નામ ની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


સલમાન ખાન અને સોમી અલી 90 ના દાયકા આમ એકબીજા ને ડેટ કરી રહ્યા હતા. જોકે વર્ષ 1999 માં બંને નું બ્રેકઅપ થઇ ગયું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version