Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 માં થવા જઈ રહી છે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, વિવિયન ડીસેના સાથે છે ખાસ સંબંધ

Bigg boss 18: બિગ બોસ 18 શરૂ થઇ ગયો છે તેવા માં હવે શો ની પ્રથમ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી ના સમાચાર સામે આવી રહ્યા છે.

bigg boss 18 vivian dsena ex wife enter in salaman khan show as a wild card entry

bigg boss 18 vivian dsena ex wife enter in salaman khan show as a wild card entry

News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 શરૂ થઇ ગયો છે. બિગ બોસ ના ઘરમાં 18 સ્પર્ધકો એ એન્ટ્રી કરી છે. તેવા માં હવે શો ની પ્રથમ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી ના સમાચાર સામે આવી રહ્યા છે. બિગ બોસ ના ઘરમાં જો આ સેલેબ્સ ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થશે તો ઘરમાં રહી રહેલા વિવિયન ડીસેના ના ઘણા રહસ્યો ખુલશે. તો ચાલો જાણીયે કોણ છે બિગ બોસ 18 ની પ્રથમ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 ના મેકર્સ ની થઇ ચાંદી, ફિલ્મની રિલીઝ પહેલા જ કમાઈ લીધા બજેટ ના 90% પૈસા, જાણો કેવી રીતે

બિગ બોસ 18 ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ વાહબિઝ દોરાબજી બિગ બોસ ની પ્રથમ વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે આવી રહી છે. વાહબિઝ દોરાબજી બીજું કોઈ નહીં પણ વિવિયન ડીસેનાની પહેલી પત્ની છે.જો વાહબિઝ દોરાબજી બિગ બોસ ના ઘરમાં આવી તો વિવિયન ના ઘણા રહસ્યો ખુલશે. જેને કારણે વિવિયન ની મુશ્કેલીમાં વધારો થશે. 


તમને જણાવી દઈએ કે, વાહબિઝ દોરાબજી એ વિવિયન ડીસેના ની પહેલી પત્ની હતી બંનેએ વર્ષ 2013માં લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2021માં બંનેના છૂટાછેડા થઈ ગયા. આ પછી વિવિયન એ ઇજિપ્તની પત્રકાર નૂરન અલી સાથે વર્ષ 2022માં સિક્રેટ મેરેજ કર્યા હતા.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version