Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 માં ગયેલા શહેજાદા ધામી ના સમર્થન માં આવી તેની યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની આ કો સ્ટાર, અભિનેતા વિશે કહી આવી વાત

Bigg boss 18: બિગ બોસ 18 માં શહેજાદા ધામી જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેની યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની કો સ્ટાર અભિનેત્રી તેના સમર્થનમાં આવી છે.તો ચાલો જાણીએ તે અભિનેત્રી એ શહેજાદા વિશે શું કહ્યું

bigg boss 18 YRKKH fame pratiksha honmukhe support shahzada dhami participation in salman khan show

bigg boss 18 YRKKH fame pratiksha honmukhe support shahzada dhami participation in salman khan show

News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 શરૂ થઇ ગયો છે. સલમાન ખાન ના આ શો ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ શો માં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના અરમાન એટલે કે શહેજાદા ધામી એ એન્ટ્રી કરી છે.આ સાથે જ શહેજાદા ને શો ને મજબૂત સ્પર્ધક માનવામાં આવે છે. આ સાથે જ તેની યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની કો સ્ટાર અભિનેત્રી તેના સમર્થનમાં આવી છે.તો ચાલો જાણીએ તે અભિનેત્રી એ શહેજાદા વિશે શું કહ્યું 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ડરવા ની સાથે સાથે હસવા માટે પણ થઇ જાઓ તૈયાર,ભૂલ ભુલૈયા 3 નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ

શહેજાદા ધામી ના સમર્થન માં આવી પ્રતીક્ષા હોનમુખે 

શહેજાદા ધામી ના સમર્થન માં આવનારી તેની કો સ્ટાર બીજું કોઈ નહીં પરંતુ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની રુહી એટલે કે અભિનેત્રી પ્રતીક્ષા હોનમુખે છે ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રતીક્ષા ને શહેજાદા વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રી એ કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે તે ‘બિગ બોસ 18’ માં છે. તે ખૂબ જ સારું રમી રહ્યો છે. ખૂબ સારી રીતે કરી રહ્યો છે. મને ખાતરી છે કે તે આ શો જીતશે કારણ કે તે જાણે છે કે આ રમત કેવી રીતે રમવી. તે પોતાનું સર્વશ્રેષ્ઠ આપી રહ્યો છે. અમે બધા તેની સાથે છીએ – હું, મારો પરિવાર અને મારા મિત્રો.”


તમને જણાવી દઈએ કે પ્રિતક્ષા હોનમુખે અને શહેજાદા ધામી ને એક સાથે શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી કાઢી મુકવામાં આવ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Radhika Merchant Venice Look| વેનિસમાં રાધિકા મર્ચન્ટનો રોયલ લુક મિન્ટ ગાઉનમાં રાજકુમારી જેવી લાગી અંબાણી પરિવારની નાની વહુ
Disha Patani Hollywood Debut|દિશા પટનીનું હોલીવુડમાં ધમાકેદાર ડેબ્યૂ! ‘હોલિગાર્ડ્સ સાગા’ માટે સાઇન કરી મોટી ફિલ્મ; ફેન્સમાં ભારે ઉત્સાહ
Yeh Rishta Kya Kehlata Hai Spoiler| પોદ્દાર હાઉસમાં જામશે જંગ! અરમાનના અપમાનનો બદલો લેવા રણચંડી બનશે અભિરા; દાદી સા પણ જોતા રહી જશે આક્રમક અંદાજ
Drishyam 3 Story Reveal| ‘દ્રશ્યમ 3’ ની વાર્તા પરથી ઉચકાયો પડદો જ્યોર્જકુટ્ટીનો દુશ્મન પોલીસ નહીં પણ કોઈ ‘અજાણ્યો’ શખ્સ? જાણો નવો વળાંક
Exit mobile version