Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 19: અનુપમાએ પોતાના કાપડિયા જી માટે કર્યું ચિયર, બિગ બોસ વિનર ને લઈને કહી આવી વાત

Bigg boss 19: બિગ બોસ 19 ની ફિનાલે આ અઠવાડિયે થવાનું છે. ગૌરવ ખન્ના પહેલા જ પોતાની જગ્યા બનાવી ચુક્યો છે. હવે ગૌરવ માટે તેમની અનુપમાએ ચિયર કર્યું છે અને ઇચ્છા વ્યક્ત કરી છે કે તે જ ટ્રોફી જીતે.

bigg boss 19 Anupama cheered for her Anuj

bigg boss 19 Anupama cheered for her Anuj

News Continuous Bureau | Mumbai

Bigg boss 19: બિગ બોસ 19 ની ફિનાલે આ અઠવાડિયે થવાનું છે. ટીવી નો  સુપરસ્ટાર ગૌરવ ખન્ના પહેલાથી જ ફિનાલેમાં પોતાની જગ્યા બનાવી ચુક્યો છે. ગૌરવ ની અનુપમા કો-સ્ટાર રૂપાલી ગાંગુલીએ પોતાના અનુજ માટે ચિયર કર્યું છે. તે ઈચ્છે છે કે ગૌરવ જ આ ટ્રોફી પોતાના ઘરે લઈને આવે. રૂપાલી હાલમાં જ એક ઇવેન્ટમાં ગઈ હતી, જ્યાં તેણે ગૌરવ વિશે વાત કરી.જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hema Malini Dharmendra funeral reason: ધર્મેન્દ્રના અંતિમ સંસ્કારની ઝડપી કાર્યવાહીનું કારણ સામે આવ્યું, હેમા માલિનીએ દુઃખ સાથે કર્યો મોટો ખુલાસો

 ‘જીતશો તો તમે જ કાપડિયા જી ‘

રૂપાલી ગાંગુલી હાલમાં જ મુંબઈમાં એક ઇવેન્ટમાં ગઈ હતી, જ્યાં તેણે ગૌરવની બિગ બોસ 19 જર્ની વિશે વાત કરી. સાથે જ તેણે અમાલ મલિક, ફરહાના ભટ્ટ અને તાન્યા મિત્તલના વખાણ કર્યા. રૂપાલીએ કહ્યું- ‘મને અમાલ ખૂબ ગમે છે. મને ફરહાના, તાન્યા અને બધાએ આપેલું કન્ટેન્ટ ખૂબ ગમે છે. અને ગૌરવ જીતવાને લાયક છે. જીતશો તો તમે જ કાપડિયા જી.’


તમને જણાવી દઈએ કે ગૌરવે રાજન શાહીના શો અનુપમામાં અનુજ કાપડિયા નો રોલ કર્યો હતો. તે શોમાં રૂપાલી ગાંગુલી ની ઓપોઝિટ જોવા મળ્યો હતો. રૂપાલીનો આ ઇશારો તેમના અને ગૌરવની વચ્ચે કથિત અણબનાવની સતત ચર્ચા વચ્ચે આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version