Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: બિગ બોસ 19 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ અભિનેતા ની એન્ટ્રી ના સંચરે પકડ્યું જોર, નામ સાંભળી તમને લાગશે નવાઈ

Bigg Boss 19: સલમાન ખાનના શો બિગ બોસ 19 માં તારક મહેતા માં કામ કરી ચૂકેલા ‘સોઢી’ તરીકે જાણીતા ગુરુચરણ સિંહની એન્ટ્રીની ચર્ચા તેજ થઇ છે.

Bigg Boss 19 Gurucharan Singh from 'Taarak Mehta' Likely to Join Salman Khan's Show

Bigg Boss 19 Gurucharan Singh from 'Taarak Mehta' Likely to Join Salman Khan's Show

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: સલમાન ખાન દ્વારા હોસ્ટ થતો વિવાદાસ્પદ શો ‘બિગ બોસ 19’ (Bigg Boss 19) માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે શોમાં ભાગ લેવા માટે ઘણા જાણીતા નામો સામે આવ્યા છે. ખાસ કરીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ‘સોઢી’ તરીકે જાણીતા ગુરુચરણ સિંહ  નું નામ ચર્ચામાં છે. જો તે શોમાં આવે છે તો દર્શકોને તેનો રિયલ સ્વભાવ જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : 71st National Film Awards: 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ માટે વિક્રાંત અને બોલિવૂડ ની આ અભિનેત્રી મજબૂત દાવેદાર, આગામી 48 કલાકમાં થઈ શકે જાહેરાત

‘સોઢી’ની એન્ટ્રીથી શોમાં ઉમંગ વધશે

મીડિયા રિપોર્ટ અનુસાર ગુરુચરણ સિંહ ને ‘બિગ બોસ 19’ માટે કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે. અગાઉ મુનમુન દત્તા નું નામ પણ સામે આવ્યું હતું. જો બંને ‘તારક મહેતા…’ના પાત્રો શોમાં આવે છે તો ચાહકો માટે આ એક ખાસ ક્ષણ બની રહેશે.


ગુરુચરણ સિવાય અમાલ મલિક, ધીરજ ધૂપર, શ્રદ્ધા આર્યા, અરિશ્ફા ખાન, ગૌરવ ખન્ના, મમતા કુલકર્ણી , રાજ કુન્દ્રા, રામ કપૂર, અને અન્ય ઘણા ચહેરાઓના નામ ચર્ચામાં છે. આથી શો વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version