Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: ‘બિગ બોસ 19’માં સંસદ જેવી ડિઝાઇન મળશે જોવા, જાણો કેવું હશે સલમાન શો નું ઘર

Bigg Boss 19: 24 ઓગસ્ટથી શરૂ થનાર શો બિગ બોસ 19 ની થીમ "ઘરવાળાઓની સરકાર", દરેકને મળશે પોતાનો બેડ

Bigg Boss 19 House Designed Like Parliament, 15 Contestants and Full Democracy Theme

Bigg Boss 19 House Designed Like Parliament, 15 Contestants and Full Democracy Theme

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: સલમાન ખાન (Salman Khan) દ્વારા હોસ્ટ થતો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 19’ (Bigg Boss 19) 24 ઓગસ્ટથી શરૂ થવાનો છે. આ વખતે શો ની થીમ “ઘરવાળાઓની સરકાર” (Gharwalon Ki Sarkar) રાખવામાં આવી છે, જેમાં લોકશાહી (Democracy)નો રંગ જોવા મળશે. શોનું ઘર સંસદ (Parliament) જેવી ડિઝાઇનમાં બનાવાયું છે, જ્યાં સ્પર્ધકો પોતે જ સરકાર ચલાવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bade Achhe Lagte Hain Naya Season: શું ખરેખર ‘બડે અચ્છે લગતે હૈં નયા સીઝન’ થશે ઓફ-એર? મેકર્સ આ કારણોસર લઈ શકે છે મોટો નિર્ણય

15 સ્પર્ધકો અને સિંગલ બેડ

મીડિયા રિપોર્ટ મુજબ આ સીઝનમાં 15 સ્પર્ધકો ભાગ લેશે અને દરેકને પોતાના બેડ (Single Beds) મળશે. આ વખતે ડબલ બેડ (Double Bed) નહીં હોય. સાથે સાથે, આગામી સમયમાં 3 વાઇલ્ડ કાર્ડ (Wild Card) એન્ટ્રી પણ થશે. આ બદલાવ શોમાં નવી ઊર્જા લાવશે. ‘બિગ બોસ 19’ નો સેટ 20 ઓગસ્ટ સુધી તૈયાર થઈ જશે અને ત્યારબાદ મીડિયા (Media)ને ઘરના અંદર જવાની મંજૂરી મળશે. દર્શકો 24 ઓગસ્ટથી ટીવી અને JioHotstar પર આ નવા સીઝનનો આનંદ લઈ શકશે.


સલમાન ખાન ના શો બિગ બોસ 19 ના ટ્રેલર ને લોકો એ ખુબ પસંદ કર્યું હતું હવે લોકો આ શો ની રાહ જોઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh Kabir Singh Rejection રણવીરે રિજેક્ટ કરેલી આ ફિલ્મે શાહિદને અપાવી કરિયરની સૌથી મોટી સફળતા, તૂટ્યા હતા કમાણીના તમામ રેકોર્ડ્સ
Welcome To The Jungle CBFC Cuts અક્ષય કુમારની ‘Welcome To The Jungle’ પર સેન્સર બોર્ડની કાતર! દિશાજેકલીનના બિકીની સીન્સ સહિત ૧૮ દ્રશ્યો બદલાયા
Preity Zinta Kitchen Garden વિદેશમાં રહીને પણ દેશી શોખ પ્રીતિ ઝિન્ટાએ અમેરિકામાં વસાવી પોતાની ‘ઘરની ખેતી’, ઓર્ગેનિક શાકભાજી અને સફરજન ઉગાડ્યા
Diljit Dosanjh Concert Protester સેન ફ્રાન્સિસ્કોમાં દિલજીત દોસાંજના શોમાં મચી અફરાતફરી! સિક્યોરિટીને ચકમો આપી સ્ટેજ પર પહોંચ્યો પ્રદર્શનકારી
Exit mobile version