Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: ‘બિગ બોસ 19’ ના મેકર્સ એ ચલાવી સલમાન ખાનની ફી પર કાતર, નવા હોસ્ટ્સ અને ફોર્મેટથી થશે મોટો ફેરફાર

Bigg Boss 19: 30 ઓગસ્ટથી શરૂ થનાર 'બિગ બોસ 19'માં સલમાન ખાન માત્ર ત્રણ મહિના સુધી હોસ્ટ કરશે, પછી ફરાહ ખાન, અનિલ કપૂર અને કરણ જોહર લેશે શોનો ચાર્જ

Bigg Boss 19 Salman Khan Fee Slashed New Hosts and Format Revealed

Bigg Boss 19 Salman Khan Fee Slashed New Hosts and Format Revealed

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: ‘બિગ બોસ 19’  30 ઓગસ્ટથી શરૂ થવાનો છે અને આ વખતે શોનો ફોર્મેટ, હોસ્ટિંગ અને બજેટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સલમાન ખાન જે અગાઉ ‘બિગ બોસ 18’ માટે રૂ. 250 કરોડ લઈ ચુક્યો હતો, હવે ‘બિગ બોસ 19’ માટે માત્ર 120 થી 150 કરોડ વચ્ચે ફી લેશે. શો હવે ડિજિટલ-ફર્સ્ટ ફોર્મેટમાં હશે, જે પહેલા OTT પર આવશે અને પછી TV પર રિપિટ ટેલિકાસ્ટ થશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shilpa Shirodkar: શિલ્પા શિરોડકર એ સચિન તેંડુલકર સાથેના અફેરની અફવાઓ પર તોડ્યું મૌન,જણાવી હકીકત

સલમાન માત્ર 3 મહિના સુધી હોસ્ટ કરશે, પછી આવશે નવા ચહેરા

રિપોર્ટ મુજબ સલમાન ખાન શોના પ્રથમ 15 અઠવાડિયા માટે હોસ્ટ કરશે, જેમાં તે દર સપ્તાહે. 8 થી 10 કરોડ સુધી ફી લેશે ત્યારબાદ શોના બીજા ફેઝમાં ફરાહ ખાન, અનિલ કપૂર અને કરણ જોહર જેવા સેલિબ્રિટીઝ ગેસ્ટ હોસ્ટ તરીકે જોડાશે.


‘બિગ બોસ 19’ અત્યાર સુધીનો સૌથી લાંબો સીઝન હશે, જે લગભગ 5 મહિના સુધી ચાલશે. શો નો પ્રોમો 21 જુલાઈના રોજ શૂટ થયો હતો, જેમાં રાજકીય થીમ દર્શાવવામાં આવી છે. આથી શો વધુ બોલ્ડ અને ડ્રામેટિક બનવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

King Teaser| કિંગ ઇઝ બેક! શાહરૂખ ખાનની ‘કિંગ’ ની રિલીઝ ડેટ જાહેર, ટીઝરમાં જોવા મળ્યો ખતરનાક લુક
Ramayana Movie| “૪૦૦૦ કરોડના બજેટમાં બનતી ફિલ્મ ‘રામાયણ’ વિશે નવી માહિતી ફિલ્મની વાર્તામાં આ હશે મુખ્ય આકર્ષણ
Lawrence of Punjab| ‘લૉરેન્સ ઓફ પંજાબ’ પર મોટું સંકટ હવે ZEE5 પર નહીં રિલીઝ થાય લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત સીરીઝ, સરકારનો મોટો નિર્ણય
Aakhiri Sawaal| વિવાદોમાં ‘આખરી સવાલ’! ફિલ્મના પ્રોમોમાં ૧૯૯૨ની અયોધ્યા ઘટનાનો ઉલ્લેખ થતા લોકોમાં રોષ, જાણો શું છે વિવાદ
Exit mobile version