Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: બિગ બોસ 19 માં ખુલશે તારક મહેતા ના રહસ્યો, શો ના આ લોકપ્રિય અભિનેતા ની એન્ટ્રી ના સમાચારે મચાવ્યો ચકચાર

Bigg Boss 19: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના પૂર્વ અભિનેતા શૈલેશ લોઢા ને 'બિગ બોસ' માટે અપ્રોચ કરાયા હોવાની ચર્ચા

Bigg Boss 19 Shailesh Lodha May Enter in salman khan show

Bigg Boss 19 Shailesh Lodha May Enter in salman khan show

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: ટીવી જગતના લોકપ્રિય શો ‘બિગ બોસ’ (Bigg Boss) ના 19મા સીઝન માટે અનેક સેલિબ્રિટીઝના નામ ચર્ચામાં છે. તેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) ના પૂર્વ અભિનેતા શૈલેશ લોઢા નું નામ પણ સામે આવ્યું છે. શૈલેશ લોઢા લાંબા સમય સુધી આ શો સાથે જોડાયેલા રહ્યા હતા, પરંતુ તેમનો શોમાંથી વિવાદાસ્પદ રીતે એક્ઝિટ (Exit) થઇ હતી. હવે જો તેઓ ‘બિગ બોસ’ (Bigg Boss) માં પ્રવેશ કરે તો TMKOC સંબંધિત અનેક રહસ્યો ખુલવાની શક્યતા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માંથી થઇ કરણ અને નંદિની ની વિદાય! હિતેન તેજવાની એ કર્યો ખુલાસો

શૈલેશ લોઢા ને ‘બિગ બોસ’ (Bigg Boss) માટે મળી ઓફર

મીડિયા રિપોર્ટ મુજબ શૈલેશ લોઢા ને ‘બિગ બોસ 19’ (Bigg Boss 19) માટે ઓફર મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓને શો માટે આમંત્રણ મળ્યું છે, પરંતુ હજુ સુધી તેમણે હા કે ના કહ્યું નથી. એવું માનવામાં આવે છે કે શૈલેશ લોઢા ને આવા રિયાલિટી શો (Reality Show) માં ખાસ રસ નથી.


‘બિગ બોસ’ (Bigg Boss) ની 19 મી સીઝનમાં રાજકીય થીમ (Political Theme) રાખવામાં આવી છે. શો ના મેકર્સ દ્વારા કેટલાક નવા ફેરફારો પણ કરવામાં આવ્યા છે. જો શૈલેશ લોઢા શોમાં આવે તો તેઓ આ નવી થીમમાં કેવી રીતે ફિટ થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version