Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss OTT 3: શું બિગ બોસ ઓટીટી 3 ની સૌથી મોંઘી સ્પર્ધક બનશે શિવાંગી જોશી? મેકર્સ આપી રહ્યા છે અભિનેત્રી ને આવી ઓફર

Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 જલ્દી જ આવવાનું છે. સલમાન ખાન ના આ શો માટે ઘણા સેલેબ્સ ના નામ સામે આવ્યા છે. હવે સમાચાર છે કે આ શો માટે શિવાંગી જોશી નો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

bigg boss ott 3 makers approaching shivangi joshi

bigg boss ott 3 makers approaching shivangi joshi

News Continuous Bureau | Mumbai

Bigg boss OTT 3: સલમાન ખાનનો પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ ઓટીટી 3 ટૂંક સમય માં થવા જઈ રહ્યો છે. આ શોને લઈને દરરોજ કોઈ ને કોઈ અપડેટ સામે આવી રહ્યા છે.મેકર્સે આ શો માટે ઘણા સેલેબ્સનો સંપર્ક કર્યો છે. દરમિયાન, બિગ બોસ ઓટીટી 3 અંગે એક નવું અપડેટ બહાર આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શોના મેકર્સે ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી જોશીનો સંપર્ક કર્યો છે. ખાસ વાત એ છે કે શિવાંગી જોશી બિગ બોસ ઓટીટી 3ની સૌથી મોંઘી સ્પર્ધક બની શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા ના સોઢી એટલે કે ગુરુચરણ ના ગમ થવાના સમાચાર સાંભળી લાગ્યો મિસિસ સોઢી ને આઘાત, જેનિફર મિસ્ત્રી એ અભિનેતા વિશે કહી આવી વાત

 

બિગ બોસ ઓટીટી 3 માટે થયો શિવાંગી જોશી નો સંપર્ક 

ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નાયરાનો રોલ ભજવી ને ઘર ઘરમાં લોકપ્રિય થયેલી અભિનેત્રી  શિવાંગી નો બિગ બોસ ઓટીટી 3 ના મેકર્સ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે, અભિનેત્રીએ હજુ સુધી શોમાં ભાગ લેવા અંગે અંતિમ પુષ્ટિ આપી નથી. મેકર્સ અને એક્ટ્રેસ વચ્ચે પૈસાને લઈને વાતચીત ચાલી રહી છે.


જો શિવાંગી જોશી આ સિઝન માટે હા પાડશે તો તે સૌથી મોંઘી સ્પર્ધક બની જશે. મીડિયા રિપોર્ટ મુજબ શિવાંગી ને શોમાં લાવવા માટે મેકર્સ તેને મોટી ફી ચૂકવવા તૈયાર છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kala Hiran Movie Controversy Govind Namdev ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ! અમિત જાની અને ગોવિંદ નામદેવ આમનેસામને, ‘કાલા હિરન’ ના વિવાદમાં લીગલ નોટિસથી ગરમાયું વાતાવરણ
Cocktail 2 Movie Teaser Surprises ‘બોક્સ ઓફિસ હલાવવા આવી રહી છે ‘કોકટેલ ૨’ થિયેટરોમાં દર્શકોને મળશે ડબલ સરપ્રાઈઝ, મેકર્સના ખુલાસાથી ઉત્સાહ બેવડાયો
Mimoh Chakraborty Career Update સ્ટાર કિડ હોવાનું ટેગ પણ ન આવ્યું કામ! પિતા મિથુનની લોકપ્રિયતા વચ્ચે સુપરફ્લોપ સાબિત થયો દીકરો
Love And War Movie Update રણબીરઆલિયા અને વિકી કૌશલ મચાવશે ધમાલ! ‘લવ એન્ડ વોર’ માં જોવા મળશે આંખો અંજી દે તેવો ગ્રાન્ડ ડાન્સ, ફેન્સ આતુર
Exit mobile version