Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss OTT 3: તૈયાર થઇ જાઓ! બિગ બોસ ના ઘરમાં લાગુ થશે નવા નિયમો, અનિલ કપૂર અપનાવશે સ્પર્ધક સાથે કડક વલણ, જુઓ શો નો નવો પ્રોમો

Bigg boss OTT 3: 'બિગ બોસ OTT 3'નો નવો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. આ સલમાન ખાન નહીં પરંતુ અનિલ કપૂર હોસ્ટ કરી રહ્યો છે. પ્રોમો વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે અનિલ કપૂર શોમાં પરિવારના સભ્યો પ્રત્યે કડક વલણ બતાવશે.

bigg boss ott 3 release date out in new promo video

News Continuous Bureau | Mumbai 

Bigg boss OTT 3: ‘બિગ બોસ OTT 3’ જલ્દી જ જીઓ સિનેમા પર સ્ટ્રીમ થશે. આ શો ને હવે સલમાન ખાન નહીં પરંતુ અનિલ કપૂર હોસ્ટ કરવા જઈ રહ્યો છે. શો ના મેકર્સે તાજેતર માં જ શો નો નવો પ્રોમો વિડીયો રિલીઝ કર્યો છે જેમાં અનિલ કપૂર નો સ્વેગ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત શો ના નિયમો માં ફેરફાર કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર  પણ વાંચો : Johnny Depp : 09 જૂન 1963 ના જન્મેલા, જ્હોન ક્રિસ્ટોફર ડેપ II એક અમેરિકન અભિનેતા, નિર્માતા, સંગીતકાર અને ચિત્રકાર છે.

‘બિગ બોસ OTT 3’ નો નવો પ્રોમો વિડીયો 

આ વિડીયો ની શરૂઆત અનિલ કપૂર થી થાય છે જેમાં તે કહેતો સાંભળી શકાય છે કે  “બધાએ પૂછ્યું કે હવે એકે શું બાકી છે. મેં પૂછ્યું કે હવે શું બાકી છે એકે. સારું અને ખરાબ, સાચું અને ખોટું, પાણી, આગ, ગાળો, તાળીઓ, બધું જોયું, બધું સાંભળ્યું. હવે તે મારો નિયમ છે, એ જ રમત લડશે, થોડો જાદુ, થોડો તર્ક. ઓહ બહુ થયું, ચાલો કંઈક ખાસ કરીએ. હવે બધું બદલાઈ જશે.” આ સાથે વીડિયોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ શો 21 જૂને સ્ટ્રીમ થશે. 


બિગ બોસ OTT 3નો આ પ્રોમો વીડિયો Jio સિનેમાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, “હવામાન બદલાશે, તાપમાન બદલાશે, એકેના આગમન સાથે હવે બધું બદલાઈ જશે. આ ખાસ સિઝન માટે તૈયાર થઈ જાઓ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version