Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 દ્વારા વર્ષો પછી ઇન્ડસ્ટ્રી માં કમબેક કરી રહી છે ત્રિદેવ ની આ અભિનેત્રી, શો ના હોસ્ટ અનિલ કપૂર સાથે કરી ચુકી છે કામ

Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 આ મહિનાના અંત માં સ્ટ્રીમ થશે. મીડિયા રિપોર્ટ મુજબ ત્રિદેવ ફેમ અભિનેત્રી અનિલ કપૂર ના શો માં એન્ટ્રી કરી રહી છે.

Bigg boss OTT 3 tridev fame actress sonam khan come back anil kapoor show after 30 years

Bigg boss OTT 3 tridev fame actress sonam khan come back anil kapoor show after 30 years

News Continuous Bureau | Mumbai 

Bigg boss OTT 3:બિગ બોસ ઓટીટી 3 ને અનિલ કપૂર હોસ્ટ કરી રહ્યો છે. હવે સમાચાર એવા સામે આવી રહ્યા છે કે, 90 ના દાયકા ની બોલ્ડ અભિનેત્રી રહી ચુકેલી અભિનેત્રી સોનમ ખાન બિગ બોસ ઓટીટી 3 દ્વારા ઇન્ડસ્ટ્રી માં કમબેક કરી રહી છે. તેમને જણાવી દઈએ કે સોનમે 1988માં યશ ચોપરાની ફિલ્મ ‘વિજય’માં અનિલ કપૂર સાથે કામ કર્યું હતું. હવે લગભગ 30 વર્ષ બાદ સોનમ ખાન અનિલ કપૂર ના શો બિગ બોસ ઓટીટી થી કમબેક કરી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Raveena tandon: રવીના ટંડન નો બનાવટી મારપીટ નો વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ પર અભિનેત્રીએ કર્યો અધધ આટલો માનહાની નો કેસ

સોનમ ખાન કરી રહી છે બિગ બોસ ઓટીટી માં એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ ત્રિદેવ ફેમ અભિનેત્રી સોનમ ખાન બિગ બોસ ઓટીટી દ્વારા કમબેક કરી રહી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનમ બિગ બોસ ઓટીટી માં સ્પર્ધક તરીકે એન્ટ્રી કરવા જઈ રહી છે. સોનમ છેલ્લી વખત ફિલ્મ ઇન્સાનિયત માં જોવા મળી હતી જે વર્ષ 1994 માં રિલીઝ થઇ હતી. 


ફિલ્મ ત્રિદેવ ના ગીત ‘ઓયે ઓયે’ થી લોકપ્રિય બનેલી અભિનેત્રી સોનમે વર્ષ 1991માં લગ્ન બાદ સિનેમા જગતને અલવિદા કહી દીધું. સોનમ ખાને ફિલ્મ ‘ત્રિદેવ’ના ડાયરેક્ટર રાજીવ રાય સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સોનમ તેના પતિ સાથે વિદેશ શિફ્ટ થઇ હતી.હવે 30 વર્ષ બાદ સોનમ અનિલ કપૂર ના શો થી કમબેક કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Hindi Version CBFC Cuts યશની ફિલ્મ ‘ટોક્સિક’ના હિન્દી વર્ઝન પર સેન્સર બોર્ડની કાતર અપશબ્દો અને આ સીન્સમાં કરાયા મોટા ફેરફાર!
Jeevan Bheema Yojana Trailer અરશદ વારસીની ફિલ્મ ‘જીવન ભીમા યોજના’નું ટ્રેલર રિલીઝ દર્શકોને મળશે ભરપૂર કોમેડીનો ડોઝ!
Bollywood Actresses Bold Scenes Post Marriage કિયારાથી લઈને ઐશ્વર્યા રાય સુધી… લગ્ન બાદ પણ પડદા પર બોલ્ડ અને લિપલોક સીન્સ આપનારી અભિનેત્રીઓ!
Nora Fatehi Sukesh Chandrashekhar Row ‘ખૂબ જ આઘાતજનક હતું…’ શું ખરેખર મહાઠગ સુકેશ સાથે સંબંધમાં હતી નોરા ફતેહી? હવે કર્યો મોટો ખુલાસો!
Exit mobile version