Site icon

બિપાશા બાસુ એ બેબી બમ્પ પકડીને લગાવ્યા ઠુમકા-પતિ કરણ સિંહ ગ્રોવર નો પણ મળ્યો સાથ-જુઓ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai

આલિયા ભટ્ટ બાદ હવે બિપાશા બાસુ તેની ડિલિવરીની(delivery)) રાહ જોઈ રહી છે. બિપાશાની ડિલિવરી ડેટ પણ નજીક છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. તાજેતરમાં, તેણે બેબી બમ્પ (baby bump)સાથે તેનું બોલ્ડ ફોટોશૂટ (bold photoshoot)કરાવ્યું હતું, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ઠપકો પણ મળ્યો હતો. હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે. બિપાશાએ શેર કરેલા આ વીડિયોમાં(video) તે એક મોટા બેબી બમ્પ સાથે જોરદાર ડાન્સ(dance) કરતી અને કમર હલાવી રહી છે. બિપાશાને આ રીતે ડાન્સ કરતી જોઈને લોકો તેના પર  ભદ્દી કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તેણે વીડિયો શેર કર્યો અને લખ્યું- હવે હું ભાગ્યે જ હલનચલન કરી શકું છું અને ન તો કંઈ કરી શકું છું.

Join Our WhatsApp Community

બિપાશા બાસુને પ્રેગ્નેન્સીમાં (Bipasha pregnancy)આ રીતે ડાન્સ કરતી જોઈને લોકોએ તેની ઝાટકણી(trolled) કાઢી હતી. એકે લખ્યું – ‘સઠિયાઈ ગઈ છે’. એકે કહ્યું- ‘આરામ થી ક્યાંક બાળક ના આવી જાય’. એકે મસ્તી કરતા લખ્યું – ‘બેબી પણ ડાન્સ કરતા જ દુનિયામાં આવી જશે’. એકે પૂછ્યું – ‘નૃત્યની શું જરૂર છે’. બીજાએ લખ્યું- ‘બોલિવૂડના લોકોને પણ ખબર નથી કે તેઓ શું કરતા રહે છે, તેમને જોઈને સામાન્ય લોકો પણ ખેલ કરવા લાગ્યા છે’. એકે લખ્યું- ‘42 વર્ષની અને તમે 22 વર્ષની છોકરી જેવું વર્તન કેમ કરી રહ્યા છો’. તાજેતરમાં જ બિપાશાએ બેબી બમ્પ સાથે સેમી ન્યૂડ ફોટોશૂટ(semi nude photoshoot) કરાવ્યું હતું, જેના કારણે લોકોએ તેની આકરી ટીકા પણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો: ઉર્ફી જાવેદ પર ફૂટ્યો કોમેડિયન સુનીલ પાલનો ગુસ્સો-અભિનેત્રી વિશે કહી આવી વાત-જુઓ વિડિયો

તમને જણાવી દઈએ કે બિપાશા બાસુ લગભગ 7 વર્ષથી ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે 2015માં આવેલી ફિલ્મ ‘અલોન’(alone)માં જોવા મળી હતી. આ ફિલ્મમાં બિપાશા ડબલ રોલમાં(double role) હતી અને કરણ સિંહ ગ્રોવરે લીડ રોલ કર્યો હતો. બિપાશા-કરણની લવ સ્ટોરી આ ફિલ્મના સેટથી શરૂ થઈ હતી.ત્યાર બાદ તેઓ લગ્નના બંધનમાં બંધાયા. આ કપલે 2016માં બંગાળી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. 

Akshaye Khanna: ‘મહાકાલી’ ફિલ્મમાં અક્ષય ખન્ના બન્યો અસુર ગુરુ શુક્રાચાર્ય, ફર્સ્ટ લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ
Avika Gor marries Milind Chandwani: લગ્ન ના બંધન માં બંધાઈ બાલિકા વધુ, નેશનલ ટીવી પર લીધા અવિકા ગોર એ મિલિંદ ચંદવાણી સાથે સાત ફેરા
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી એ પત્ની અને દીકરી સાથે મુંબઈમાં ખરીદ્યા એક નહિ પરંતુ બે ફ્લેટ, કિંમત જાણીને તમને પણ લાગશે નવાઈ
Two Much: કાજોલ-ટ્વિંકલના શોમાં ધમાલ મચાવશે આલિયા ભટ્ટ અને વરુણ ધવન, મસ્તીભર્યો પ્રોમો થયો વાયરલ
Exit mobile version