Site icon News Continuous Bureau | Mumbai

બિપાશા બાસુએ શેર કરી તેના મેટરનિટી ફોટોશૂટની લેટેસ્ટ તસવીર-બ્લેક ટ્રાન્સપરન્ટ ગાઉનમાં ફ્લોન્ટ કર્યો તેનો બેબી બમ્પ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ(Bipasa Basu) આ દિવસોમાં પ્રેગ્નન્સી એન્જોય (pregnancy)કરી રહી છે. સોશિયલ મીડિયા પર તેની પ્રેગ્નેન્સીની જાહેરાત થઈ ત્યારથી અભિનેત્રી ઘણીવાર તેના બેબી બમ્પને(baby bump) ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ દિવસોમાં સતત હેડલાઇન્સમાં રહેનારી બિપાશા ફરી એકવાર સમાચારમાં છે. તાજેતરમાં, અભિનેત્રીએ સોશિયલ મીડિયા(social media) પર તેની નવીનતમ તસવીર શેર કરી છે. આ તસવીર સામે આવતા જ બિપાશા ફરી ઈન્ટરનેટ(internet) પર છવાઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

થોડા સમય પહેલા શેર કરાયેલા આ ફોટોમાં અભિનેત્રી બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં(black transparent dress) તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, જાદુઈ લાગણીઓ, શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે.સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ ફોટોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર(beautiful) લાગી રહી છે. આ બ્લેક આઉટફિટમાં એક્ટ્રેસના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ દેખાય છે. ચાહકો તેના આ ફોટા પર સતત લાઈક અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ અંકિતા લોખંડે-આંખમાંથી સરી પડ્યા આંસુ-અભિનેતા ને લઇ કહી આવી વાત-જુઓ વિડીયો

ઉલ્લેખનીય છે કે 2016માં લગ્નના બંધનમાં બંધાયેલા બિપાશા અને કરણ છ વર્ષ બાદ માતા-પિતા(parents) બનવાના છે.

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version