Site icon News Continuous Bureau | Mumbai

‘XXX’ની અભિનેત્રી બૉલીવુડ બિપાશા બાસુના બોલ્ડ ફોટોસ એ વધાર્યો ઇન્ટરનેટનો પારો. જુઓ તેની તસવીરો..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

03 માર્ચ 2021

બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ બહુ લાંબા સમય બાદ બોલ્ડ અંદાજમાં સામે આવી છે. અભિનેત્રી બિપાશા બાસુ પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે હાલ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે. 

અભિનેત્રી બિપાશા બાસુ હાલમાં પતિ કરણ સિંહ ગ્રોવર ની સાથે માલદિવ્સમાં વેકેશન એન્જોય કરી રહ્યાં છે. બિપાશાએ કેટલીક તસવીરો  તેની  સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં બિપાશા બસુ સ્વીમિંગ પુલના કિનારે બેઠેલી સુંદર દેખાઇ રહી છે.

આ બિપાશા બાસુએ વ્હાઇટ ફ્લોરેલ ડિઝાઇનવાળું સ્વીમસૂટ પહેર્યું છે. આની સાથે તેને વ્હાઇટ કલરનું શ્રગ કેરી કર્યુ છે, જેમાં તે એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે. ફેન્સ બિપાશા બાસુના આ લૂકને ખુબ પસંદ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી બિપાશા બાસુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને પોતાના ફેન્સ સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.

આપને જણાવી દઇએ કે બિપાશા અને કરણે ‘અલોન’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને તે પછી બંને પ્રેમમાં પડ્યા હતા, ત્યારબાદ એપ્રિલ 2016 માં બંનેએ લગ્ન કરી લીધા હતા. આ પછી, બંને થ્રિલર વેબ સિરીઝમાં સાથે જોવા મળ્યા હતા.

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version