Site icon News Continuous Bureau | Mumbai

કંગના રનૌતથી શિવસેનાએ બદલો લીધો, તેની ઓફિસ તોડી પડાઇ.. 

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

09 સપ્ટેમ્બર 2020

જાણીતી અભિનેત્રી કંગના રનૌતને એનો અવાજ ઉઠાવવાની સજા આજે, શિવસેનાએ આપી દીધી. શિવસેના દ્વારા સંચાલિત મુંબઈ મહાનગરપાલિકા ના અતિક્રમણ વિભાગે કંગના રનૌતની ઓફિસ પર બુલડોઝર લઈ અને તોડક કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચોવીસ કલાક અગાઉ કંગના રનૌતને તેની ઓફિસમાં કરવામાં આવેલા ગેરકાયદેસર કન્સ્ટ્રકશન સંદર્ભે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. પરંતુ, કંગના રનૌત દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. પરિણામે આજે સવાર સવારમાં મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ કંગના  રનૌતની ઓફિસમાં પહોંચી ગયા ઓફિસની અંદર તોડક કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના ઓફિસ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. 

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version