Site icon News Continuous Bureau | Mumbai

Bobby deol: શું બોબી દેઓલ એ કોપી કર્યો છે એનિમલ ના ગીત જમાલ કુડુ નો સ્ટેપ? 70-80 ના દાયકા માં આ અભિનેત્રી કરી ચુકી છે આવો ડાન્સ, જુઓ વિડીયો

Bobby deol: બોબી દેઓલ ફિલ્મ એનિમલ માં જમાલ કુડુ ગીત પર ડાન્સ કરીને લોકપ્રિય થયો હતો. આ ગીત નો બોબી દેઓલ નો હુક અપ સ્ટેપ ઘણો ફેમસ થયો છે. હવે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી આવો જ ડાન્સ કરતી જોવા મળે છે.

Bobby deol copy animal song jamal kudu step from rekha film

Bobby deol copy animal song jamal kudu step from rekha film

News Continuous Bureau | Mumbai

Bobby deol: એનિમલ એ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મે કમાણી ના મામલે બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મ માં બોબી દેઓલ ના અભિનય ના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ માં બોબી દેઓલ એ વિલન ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માં બોબી દેઓલ નું ગીત જમાલ કુડુ ખુબ ફેમસ થયું હતું ખાસ કરીને બોબી દેઓલ નો ડાન્સ.હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી રેખા આવો જ ડાન્સ કરતી જોવા મળે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Dharmendra and Hema malini: ધર્મેન્દ્ર અને હેમા માલિની એ સેલિબ્રેટ કરી તેમના લગ્ન ની વર્ષગાંઠ, 44 વર્ષે પણ રોમેન્ટિક થયું કપલ, જુઓ તસવીરો

બોબી દેઓલ એ કોપી કર્યો રેખા નો ડાન્સ સ્ટેપ 

બોબી દેઓલ એ જમાલ કુડુ ડાન્સ માં ડ્રિંક ગ્લાસ માથા પર રાખીને ડાન્સ કર્યો હતો, જે હવે લોકોમાં ટ્રેન્ડ બની ગયો છે. પરંતુ આ પહેલા આ ડાન્સ સ્ટેપ 70-80ના દાયકામાં થઈ ચુક્યો છે જી હા બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી  રેખાએ આ ડાન્સ 35 વર્ષ પહેલા તેની ફિલ્મ ‘બીવી હો તો ઐસી’માં કર્યો હતો. 


રેખાનો વર્ષો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ ને લોકો બોબી દેઓલ ને કોપી કેટ કહી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version