Site icon

Bobby deol: એનિમલ બાદ ચમકી બોબી દેઓલ ની કિસ્મત, અભિનેતા ના હાથ લાગી વધુ એક ફિલ્મ, કંઈક આવી હશે ફિલ્મ ની વાર્તા

Bobby deol: એનિમલ બાદ થી બોબી દેઓલ ચર્ચામા આવ્યો છે. હવે વધુ એક ફિલ્મ માં બોબી દેઓલ ને લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ બોબી દેઓલ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની ફિલ્મમાં જોવા મળશે.

bobby deol may feature in anurag kashyap a thriller movie

bobby deol may feature in anurag kashyap a thriller movie

News Continuous Bureau | Mumbai 

Bobby deol: ફિલ્મ એનિમલ બાદ બોબી દેઓલ ની કિસ્મત ચમકી છે એનિમલ બાદ 55 વર્ષના બોબી દેઓલને ઘણા મોટા અને સારા પ્રોજેક્ટ મળી રહ્યા છે. બોબી દેઓલ ફિલ્મ કંગુવા થી દક્ષિણ ભારતીય સિનેમાની ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બોબીને યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ ફિલ્મ પણ ઓફર કરવામાં આવી છે.હવે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બોબી દેઓલ અનુરાગ કશ્યપની આગામી ફિલ્મમાં જોવા મળશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Aryan khan and aaradhya bachchan: આર્યન ખાન અને આરાધ્યા બચ્ચન ની મોર્ફ તસવીરો થઇ વાયરલ, સોશિયલ મીડિયા યુઝર્સ એ લગાવી આ રીતે ક્લાસ

 

બોબી દેઓલ અનુરાગ કશ્યપ ની ફિલ્મ માં જોવા મળશે. 

મીડિયા રિપોર્ટ મુજબ બોબી દેઓલ અને અનુરાગ કશ્યપે એક ફિલ્મ માટે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મની વાર્તા બળાત્કારના કેસમાં ખોટી રીતે ફસાયેલા વ્યક્તિ પર આધારિત હશે. અનુરાગ કશ્યપ ની આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત હશે જેના પર એક પુસ્તક પ્રકાશિત થવાનું છે. હાલ અનુરાગ કશ્યપ આ ફિલ્મની વાર્તા પર અન્ય બે લેખકો સાથે કામ કરી રહ્યો છે.


રિપોર્ટ મુજબ બોબી દેઓલની આ ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી મુંબઈમાં શરૂ થઈ શકે છે. બોબી દેઓલ અને અનુરાગ કશ્યપ આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Virosh Wedding: ઉદયપુરમાં ‘વિરોષ’ ના લગ્નનો ઝાકઝમાળ: રોયલ ડિનર સાથે વિધિઓનો પ્રારંભ; મેનૂમાં રાખવામાં આવી છે આ ખાસ વાનગીઓ
DON 3 Legal War:‘ડોન 3 ના સેટ પરથી કોર્ટ સુધી પહોંચ્યો મામલો! ૪૦ કરોડ મુદ્દે ફરહાન અને રણવીર વચ્ચે આરપારની લડાઈ; જાણો શું છે વિવાદ.
Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
Exit mobile version