Site icon News Continuous Bureau | Mumbai

Bobby deol: બાબા નિરાલા ની જેમ વૈભવી જીવન જીવે છે બોબી દેઓલ, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

Bobby deol: બોબી દેઓલ આશ્રમ 3 ના પાર્ટ 2 સાથે બાબા નિરાલા ના રૂપ માં પરત ફરી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે બોબી દેઓલ બાબા નિરાલા ની જેમ જ વૈભવી જીવન જીવે છે તો ચાલો જાણીયે અભિનેતા ની નેટવર્થ વિશે

bobby deol net worth know how rich baba nirala from aasharam 3

bobby deol net worth know how rich baba nirala from aasharam 3

News Continuous Bureau | Mumbai

Bobby deol: બોબી દેઓલ આશ્રમ 3 ના પાર્ટ 2 સાથે બાબા નિરાલા ના રૂપ માં પરત ફરી રહ્યો છે. આશ્રમ સિરીઝ એ બોબી દેઓલ ના નસીબ આડે થી પાંદડું ખસેડી દીધું હતું. આ સિરીઝ ની અત્યારસુધી 3 સીઝન આવી ચુકી છે હવે આ સિઝન નો બીજો ભાગ 27 ફેબ્રુઆરીએ MX Player પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે. શું તમે જાણો છો કે બોબી દેઓલ બાબા નિરાલા ની જેમ જ વૈભવી જીવન જીવે છે તો  ચાલો જાણીયે અભિનેતા ની નેટવર્થ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aashram 3 Part 2 Trailer: ખુલી રહ્યા છે બાબા નિરાલા ના આશ્રમ ના દ્વાર, ત્રીજી સીઝન ના પાર્ટ ર નું દમદાર ટ્રેલર થયું રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો બોબી દેઓલ ની સિરીઝ

બોબી દેઓલ ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ બોબી દેઓલ ની કુલ સંપત્તિ 66.7 કરોડ રૂપિયા છે. બોબી દેઓલ એક ફિલ્મ માટે લગભગ 4 થી 6 કરોડ રૂપિયા લે છે.’એનિમલ’માં બોબી ને તેની ભૂમિકા માટે 5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ ઘણી કમાણી કરે છે એવું કહેવાય છે કે બોબી પ્રતિ બ્રાન્ડ લગભગ 1 કરોડ રૂપિયા લે છે.


બોબી દેઓલ મુંબઈના વિલે પાર્લેમાં એક આલીશાન ઘરમાં વૈભવી જીવન જીવે છે. બોબી ના આ ઘર ની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે. આ સિવાય બોબી દેઓલ ને ગાડીઓ નો પણ ઘણો શોખ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version