Site icon News Continuous Bureau | Mumbai

Varinder Ghuman Passes Away: ‘ધ હીમેન ઓફ ઇન્ડિયા’ વરિંદર ઘુમ્મણનું નિધન, સલમાન ખાન અને નોરા ફતેહી સાથે કરી ચુક્યો છે કામ

Varinder Ghuman Passes Away: ‘ટાઈગર 3’ અને ‘મરજાવાં’ જેવી ફિલ્મોમાં કામ કરનાર વરિંદર ઘુમ્મણ હવે નથી રહ્યા, ફિટનેસ જગત અને પંજાબમાં શોકની લહેર

Bodybuilder and Actor Varinder Ghuman Passes Away Due to Cardiac Arrest During Surgery

Bodybuilder and Actor Varinder Ghuman Passes Away Due to Cardiac Arrest During Surgery

News Continuous Bureau | Mumbai

Varinder Ghuman Passes Away: આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડર અને અભિનેતા વરિંદર ઘુમ્મણ નું હૃદયરોગ ના કારણે નિધન થયું છે. તેઓ પંજાબના ગુરદાસપુરના રહેવાસી હતા. ફિટનેસ જગતમાં ‘ધ  હીમેન ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખાતા વરિંદરે 2009માં ‘મિસ્ટર ઇન્ડિયા’ નો ખિતાબ જીત્યો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Krish Pathak: કોણ છે કૃષ પાઠક જેને સારા ખાન સાથે કર્યા છે લગ્ન, રામાનંદ સાગર ની રામાયણ ના લક્ષ્મણ સાથે છે ખાસ સંબંધ

ફિલ્મી દુનિયામાં પણ છાપ છોડી

વરિંદરે ‘ટાઈગર 3’ માં શકીલ નામના પાકિસ્તાની જેલ ગાર્ડની ભૂમિકા ભજવી હતી. ‘મરજાવાં’  માં વિલન તરીકે તેમની ભૂમિકા ખૂબ વખાણી ગઈ હતી. તેમણે ‘કબડ્ડી વન્સ અગેન’  જેવી પંજાબી ફિલ્મમાં લીડ રોલ પણ કર્યો હતો.વરિંદર એ  માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનું નામ રોશન કર્યું. વરિંદર મિસ્ટર એશિયા સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યો. તે IFBB પ્રો કાર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બોડી બિલ્ડર છે. 2011 માં, તેણે ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિકસમાં સફળતા મેળવી.


વરિંદર ઘુમ્મણ અમૃતસરના ફોર્ટિસ હોસ્પિટલમાં હાથના નાના ઓપરેશન માટે ગયા હતા. તેઓ જાલંધર થી એકલા જ ગયા હતા. ઓપરેશન દરમિયાન અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું. તેમના નિધનથી પંજાબ અને ફિટનેસ જગતમાં શોકની લાગણી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version