Site icon

બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાની તસ્વીરોએ ઈન્ટરનેટ પર મચાવ્યો તહેલકો.. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 ફેબ્રુઆરી 2021

2012 માં 'જન્નત 2' થી બોલિવૂડમાં પ્રવેશ કરનારી ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લગતા ફોટા શેર કરે છે.

 બોલિવૂડ અભિનેત્રી ઈશા ઘણી હિટ ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. તેણે રાજ 3, બાદશાહો, રુસ્તમ, કમાન્ડો 2 અને પલ્ટન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ઈશા અવાર નવા તેના બોલ્ડ ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

ઇશાને છેલ્લે 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ 'વન ડે: જસ્ટિસ ડિલીવરેડ' માં જોવા મળી હતી. અશોક નંદા દિગ્દર્શિત આ ફિલ્મમાં અનુપમ ખેર અને કુમુદ મિશ્રા પણ છે.

ઇશાએ થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં બોયફ્રેન્ડ મેન્યુઅલ કેમ્પસ ગૌલર સાથે લગ્ન વિશે વાત કરી હતી. ઇશાએ કહ્યું હતું કે તે વર્ષ 2021 માં તેના બૌયફ્રેન્ડ મેન્યુઅલ સાથે લગ્ન કરશે.

Bhoot Bangla New Release Date: ફ્લોપ જવાનો ડર કે ‘ધુરંધર 2’ ની સુનામી? અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હવે આ દિવસે થશે રિલીઝ, ફેન્સ થયા નિરાશ.
Sonam Kapoor Second Baby: કપૂર પરિવારમાં ‘જુનિયર’નું આગમન! સોનમ કપૂર બીજીવાર બની માતા, આનંદ આહુજા અને અનિલ કપૂરની ખુશીનો નથી પાર.
Yo Yo Honey Singh Mumbai Concert 2026 : હની સિંહના લાઈવ કોન્સર્ટમાં મહિલાએ મચાવ્યો હંગામો, સિક્યુરિટી ગાર્ડ્સને ધમકાવતી જોવા મળી..
Lata Mangeshkar Last Song Recorded: સ્વર કોકિલાની અંતિમ ભેટ! લતા મંગેશકરે વડાપ્રધાન મોદી માટે ગાયું હતું આ ખાસ ગીત, જાણો રેકોર્ડિંગ પાછળનું ભાવુક કારણ
Exit mobile version