Site icon News Continuous Bureau | Mumbai

સાહિબ બીવી ઔર ગુલામ ફિલ્મની આ અભિનેત્રીનું 79 વર્ષની ઉંમરે નિધન, કેનેડામાં લીધા અંતિમ શ્વાસ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

50ના દાયકાના બોલિવુડના દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાઝનું 79 વર્ષની ઉંમરે નિધન થયું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ મીનુ મુમતાઝે કેનેડા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

મુમતાઝના ભાઈ અનવર અલીએ ઓફિશિયલી આ માહિતી જાહેર કરી છે. 

તેમણે બલરાજ સાહની, ગુરૂદત્ત જેવા દિગ્ગજ અભિનેતાઓ સામે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું.

તેમણે 1950 અને 1960 એમ બે દાયકા દરમિયાન અનેક હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું. 

કાગઝ કા ફૂલ, ચૌંદવી કા ચાંદ, સાહિબ બીવી ઓર ગુલામ, તાજમહલ, ઘૂંઘટ, ઈન્સાન જાગ ઉઠા, ઘર બસાકે દેખો, ગઝલ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

આ ઉપરાંત મુમતાઝે ફિલ્મોમાં ડાન્સર અને કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. 

મીનૂએ સ્ટેજ ડાન્સર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 50ના દશકામાં તે ડાન્સર તરીકે અનેક ફિલ્મોમાં જોવા મળી હતી.

મુંબઈ  મહાનગર પાલિકાનું લેટ લતીફ પગલું : હવે આ લોકોની વિરુદ્ધમાં એફઆઇઆર નોંધી.

Avengers Doomsday Advance Booking ‘એવેન્જર્સ ડૂમ્સડે’ નું તોફાની એડવાન્સ બુકિંગ 24 કલાકમાં જ ₹10 કરોડ પાર, મિડનાઈટ શો માટે ભારે ક્રેઝ
Salman Khan Gift પનવેલ ફાર્મહાઉસમાં સલમાન ખાનનું મોટું સરપ્રાઈઝ ‘માતૃભૂમિ’ ની ટીમને આપી મોંઘીદાટ ભેટ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Panchayat Season 5 Release Date ફુલેરાની વાપસી ‘પંચાયત’ સીઝન 5 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખના રોજ OTT પર આવશે
Exit mobile version