Site icon News Continuous Bureau | Mumbai

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વધુ એક હસ્તીનો કોરોનાએ ભોગ લીધો; બોલિવુડમાં શોકની લહેર…

દિવંગત અભિનેતા ઇરફાન ખાનની 'રોગ' તેમ જ ઇમરાન હાશ્મીની 'મર્ડર'  જેવી ફિલ્મ લખનાર ડાયલૉગ-રાઇટર સુબોધ ચોપરાનું નિધન થયું છે. 

ગયા સપ્તાહે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ કોરોના બાદ તેમના શરીરમાં ઊભા થયેલા કૉમ્પ્લિકેશનને કારણે તેમનું નિધન થયું. 

Join Our WhatsApp Channel

તેમનું સ્વાસ્થ્ય અચાનક ખરાબ થવાને કારણે તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું હતું.

મુંબઈમાંથી પકડાયેલું યુરેનિયમ આ વિભાગને સુપરત કરવામાં આવ્યું
 

Hanuman Ansh Tax Free Announcement હવે આ રાજ્યમાં પણ ટેક્સ ફ્રી થઈ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૨૩૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મને મોટો સરકારી ટેકો
Amitabh Bachchan Ayodhya Dharamshala બિગ બીની રામનગરીને અનોખી ભેટ! પિતાની સ્મૃતિમાં અયોધ્યામાં આલીશાન ધર્મશાળાનું નિર્માણ કરશે અમિતાભ બચ્ચન
Sridevi Property Dispute Supreme Court અબજોની પ્રોપર્ટી પર કાનૂની ખેંચતાણ, શ્રીદેવીના પારિવારિક વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ માર્ગ બતાવ્યો
Mirzapur The Movie Box Office Collection બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ ₹૨૦૦ કરોડની ક્લબમાં પહોંચવાની નજીક
Exit mobile version