Site icon News Continuous Bureau | Mumbai

કરોડો ની સંપત્તિ નો માલિક છે જોન અબ્રાહમ, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર

જ્હોન અબ્રાહમે 2003માં ફિલ્મ 'જિસ્મ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ધૂમ, જિંદા, વોટર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોન અબ્રાહમ હજુ પણ ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેણે પોતાની જાતને માત્ર અભિનય પુરતી સીમિત રાખી નથી. તેણે પોતાના દમ પર બોલિવૂડમાં ઘણી લાંબી મજલ કાપી છે. તેમનો સંઘર્ષ પણ શાનદાર રહ્યો છે.

જોન અબ્રાહમનો જન્મ 17 ડિસેમ્બર 1972ના રોજ કેરળમાં થયો હતો. તે જ સમયે, જોન મુંબઈમાં મોટો થયો. આ પછી તેણે મુંબઈની જય હિંદ કોલેજમાંથી MBAની ડિગ્રી મેળવી. જ્હોન અબ્રાહમે 2003માં ફિલ્મ 'જિસ્મ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ‘ધૂમ’, ‘ધ વોટ’ર, ‘ગરમ મસાલા’, ‘દોસ્તાના’, ‘હાઉસફુલ’,, ‘સત્યમેવ જયતે’ અને ‘બાટલા હાઉસ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.9 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કર્યા બાદ જોન અબ્રાહમે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. આ પછી તેણે વિકી ડોનર અને મદ્રાસ કેફે જેવી ફિલ્મો પણ કરી.

જ્હોનની કુલ સંપત્તિ 34 મિલિયન ડોલર અથવા 251 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય જ્હોન અબ્રાહમ ઘણી બ્રાન્ડ્સ સાથે પણ જોડાયેલા છે, જેમાંથી પણ તે કમાણી કરે છે. જોન અબ્રાહમના નામ પર એક રેસ્ટોરન્ટ પણ છે. તે દિલ્હીમાં છે. આ સિવાય તે મુંબઈ એન્જલ ફૂટબોલ ટીમનો પણ માલિક છે. જોન અબ્રાહમ એક જાણીતો ફિલ્મ અભિનેતા છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 

પ્રતિક ગાંધી અને વિદ્યા બાલનની અનટાઈટલ્ડ ફિલ્મનું પૂર્ણ થયું શૂટિંગ; આ વિષય પર આધારિત છે ફિલ્મ; જાણો વિગત

જ્હોન અબ્રાહમે હવે પ્રિયા રુચલ સાથે લગ્ન કર્યા છે.બંનેએ 2014માં લગ્ન કર્યા હતા.જોન અબ્રાહમ અગાઉ અભિનેત્રી બિપાશા બાસુને ડેટ કરતો હતો.બંને 2003થી રિલેશનશિપમાં હતા.જોકે કેટલાક કારણોસર બિપાશા અલગ થઈ ગઈ હતી.બિપાશા બાસુએ કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે. 

 

Rupali Ganguly HC AI Deepfakes Case ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી પહોંચી હાઈકોર્ટ AI ડીપફેક અને ઓળખના દુરુપયોગ સામે કરી કાનૂની અરજી
King 100 Tabu First Look Out નાગાર્જુનની ‘કિંગ ૧૦૦’ માંથી તબ્બુનો દમદાર ફર્સ્ટ લૂક રિલીઝ પાવરફુલ પોલિટિકલ લીડરના રોલમાં જોવા મળશે, ૨૮ વર્ષ બાદ જોડીની વાપસી
Kanika Kapoor Separation Gautam Hathiramani ‘બેબી ડૉલ’ સિંગર કનિકા કપૂરના લગ્નજીવનનો અંત ૪ વર્ષ બાદ બિઝનેસમેન પતિ ગૌતમ હાથીરમાનીથી અલગ થવાની કરી સત્તાવાર જાહેરાત
Salman Khan Releases Maatrubhumi Song સલમાન ખાને વહેલી સવારે ૫ વાગ્યે ‘માતૃભૂમિ’ ફિલ્મનું નવું ગીત રિલીઝ કર્યું ભાઈજાને પોતે આપ્યો અવાજ, સોશિયલ મીડિયા પર મચાવ્યો તહેલકો
Exit mobile version