Site icon News Continuous Bureau | Mumbai

સંગીત જગત માં શોક ની લહેર – બોલિવૂડના આ પીઢ ગાયકનું થયું નિધન

News Continuous Bureau | Mumbai

મનોરંજન (entertainment)જગત માંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પીઢ ગાયક ભુપિન્દર સિંહ(legendary signer Bhupinder Singh)નું મુંબઈ(Mumbai)માં 82 વર્ષની વયે નિધન થયું છે.

Join Our WhatsApp Channel

બોલિવૂડના ઘણા ગીતો માટે જાણીતા ભુપિન્દર સિંહે સોમવારે સાંજે 7:45 કલાકે મુંબઈ અંધેરીની ક્રિટીકેર હોસ્પિટલ(Criticare hospital)માં અંતિમ શ્વાસ લીધા.

ગાયક ભુપિન્દર સિંહ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ સામે લડી રહ્યા હતા. 

ગાયક ના નિધન ની માહિતી તેમની પત્ની અને ગાયિકા મિતાલી સિંહે આપી હતી.

સોશિયલ મીડિયા દ્વારા લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે.

આ સમાચાર પણ વાંચો : ફિલ્મો બાદ OTT પર જોવા મળશે બોલિવૂડ અભિનેત્રી કાજોલ-બોલ્ડ અંદાજમાં આ સિરીઝથી કરશે ડેબ્યૂ

Rajpal Yadav Cheque Bounce Case જેલવાસથી બચવા રાજપાલ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ કોર્ટે નોટિસ ફટકારી પરંતુ વચગાળાની રાહત માટે Rs 5 કરોડની શરત મૂકી..
CM Yogi Meets Hanuman Ansh Team સીએમ યોગી આદિત્યનાથને મળી ‘હનુમાન અંશ’ની ટીમ નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ જોઈ મુખ્યમંત્રીએ કર્યા ભરપૂર વખાણ
Tigmanshu Dhulia Slams Dhurandhar દેશભક્તિના નામે જૂની ફોર્મ્યુલા? ફિલ્મ ‘ધુરંધર’ના કન્ટેન્ટ સામે તિગ્માંશુ ધુલિયાની તીખી પ્રતિક્રિયા, સ્ટોરીલાઇનની વિશ્વસનીયતા પર ચર્ચા
Salman Khan Bigg Boss Fees Deduction સલમાન ખાનની ‘બિગ બોસ’ની ફીમાં મોટો કાપ ₹૩૫૦ કરોડથી ઘટીને ₹૧૨૦ કરોડ થઈ સેલરી, જાણો શું છે કારણ
Exit mobile version