Site icon

Bollywood Halloween Party: બોલીવૂડની હેલોવીન પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, અલગ જ અંદાજ માં જોવા મળી નીતા અંબાણી

Bollywood Halloween Party: હેલોવીન પાર્ટીમાં દીપિકા ‘લેડી સિંઘમ’ લુકમાં અને આલિયા બ્લેક ડ્રેસમાં, બંનેએ સાથે આપ્યા સ્ટાઇલિશ પોઝ

Bollywood Stars Shine at Halloween Party: Deepika and Alia Steal the Show with Unique Looks

Bollywood Stars Shine at Halloween Party: Deepika and Alia Steal the Show with Unique Looks

News Continuous Bureau | Mumbai

Bollywood Halloween Party: બોલીવૂડ સ્ટાર્સ પર હેલોવીનનો ક્રેઝ છવાઈ ગયો છે. તાજેતરમાં યોજાયેલી હેલોવીન પાર્ટીમાં અનેક ફિલ્મી સેલિબ્રિટીઝ હાજર રહ્યા. આ પાર્ટીનો સૌથી મોટો હાઇલાઇટ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ નો અનોખો લુક રહ્યો. બંનેએ સાથે પોઝ આપ્યા અને સોશિયલ મીડિયા પર તેમના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Gauri Khan Restaurant Tori : શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનના રેસ્ટોરાં ‘ટોરી’માં ભોજન માટે તમારે ખાલી કરવા પડશે તમારા ખિસ્સા, જાણો તેનું મેન્યુ અને ભાવ

અલગ જ અંદાજ માં જોવા મળી નીતા અંબાણી 

પાર્ટીમાં નીતા અંબાણી એક અલગ જ લુક માં જોવા મળી હતી. દીપિકા ‘લેડી સિંઘમ’ લુકમાં જોવા મળી, જ્યારે આલિયા બ્લેક ડ્રેસમાં સ્ટાઇલિશ લાગી. બંનેએ નકલી ગન સાથે પોઝ આપ્યા. બાદમાં બંને હસતા જોવા મળ્યા. ઇન્ફ્લુએન્સર ઓરીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો જેમાં અનેક સ્ટાર્સ પાર્ટી એન્જોય કરતા દેખાયા.


પાર્ટીમાં અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, દિશા પટની, અયાન મુખર્જી અને ડિરેક્ટર એટલી સહિત અનેક જાણીતા સ્ટાર્સ હાજર રહ્યા. દરેકે અલગ ગેટઅપમાં એન્ટ્રી કરી. દિશા પટની બ્લેક ડ્રેસમાં ખૂબ આકર્ષક લાગી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ek Deewane Ki Deewaniyat OTT: સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવશે ‘એક દીવાને કી દીવાનીયત, ફિલ્મ ની રિલીઝ ને લઈને આવ્યું અપડેટ
Mahhi Vij: ભંગાણ ના આરે જય અને માહી નું લગ્નજીવન! એલિમની નહીં પતિ પાસે થી આ વસ્તુ ની ઈચ્છે છે અભિનેત્રી, નજીક ના વ્યક્તિ એ કર્યો ખુલાસો
Sunita Criticises Govinda: ગોવિંદા-સુનીતા આહૂજા વચ્ચે શાબ્દિક યુદ્ધ! પત્નીએ જ્યોતિષ પર કસ્યો તંજ
ShahRukh Khan: કિંગ માં કંઈક આવું હશે શાહરુખ ખાન નું પાત્ર, અભિનેતા એ તેના બર્થડે સેલિબ્રેશન માં કર્યો ખુલાસો
Exit mobile version