Site icon

Met Gala 2025: મેટ ગાલા માં જવા માટે સ્ટાર્સ કરે છે અધધ આટલો ખર્ચ,સેલેબ્સ એ પાળવા પડે છે આવા નિયમો

Met Gala 2025: મેટ ગાલા 2025 માં શાહરુખ ખાનથી લઈને કિયારા અડવાણી સુધીના સ્ટાર્સ એ ભાગ લીધો છે પરંતુ શું તમે જાણો છો આ ઇવેન્ટ માં ભાગ લેવા માટે ઘણા નિયમો નું પાલન કરવું પડે છે.

Bollywood stars to shine at Met Gala 2025 strict rules inside the event revealed

Bollywood stars to shine at Met Gala 2025 strict rules inside the event revealed

News Continuous Bureau | Mumbai

Met Gala 2025: ન્યૂ યોર્ક ના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ માં યોજાનાર મેટ ગાલા 2025  માં બોલીવૂડ  ના અનેક સ્ટાર્સ ભાગ લીધો છે. આ ઇવેન્ટમાં અંદર કેટલાંક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેમ કે ફોન લઈ જવાની મનાઈ, લસણ  અને કાંદા જેવી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ અને સ્મોકિંગ પર સંપૂર્ણ રોક.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: KING ShahRukh Khan: દીપિકા બાદ હવે આ આ અભિનેતા ની થઇ શાહરુખ ખાન ની કિંગ માં એન્ટ્રી!ભજવશે મહત્વ ની ભૂમિકા

મેટ ગાલાના અંદરના નિયમો

મેટ ગાલાના અંદર ફોન લઈ જવાની મનાઈ છે અને કોઈ પણ પ્રકારની સેલ્ફી કે ફોટો લેવામાં મંજૂરી નથી. આ નિયમ વોગ મેગેઝીનની એડિટર ઇન ચીફ દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. ખોરાકમાં લસણ અને કાંદા જેવી વસ્તુઓને દૂર રાખવામાં આવી છે જેથી શ્વાસની દુર્ગંધથી બચી શકાય. સ્મોકિંગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે જેથી સ્ટાર્સના કસ્ટમ-મેડ આઉટફિટ્સ ખરાબ ન થાય.


મેટ ગાલામાં કોઈ પણ ગેસ્ટને ફ્રી એન્ટ્રી નથી. એક વ્યક્તિ માટેની ટિકિટનો ભાવ $75,000 (₹63 લાખથી વધુ) છે અને ટેબલ માટે $350,000 (₹2.95 કરોડથી વધુ) સુધીનો ખર્ચ થાય છે. ગેસ્ટ પોતે પોતાની બેઠક પસંદ કરી શકતા નથી. બેઠકોનું આયોજન વોગની ઇવેન્ટ ટીમ દ્વારા થાય છે. દરેક આઉટફિટને ‘AWOK’ એટલે કે અન્ના વિન્ટોર ઓકે મળવી જરૂરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version