Site icon News Continuous Bureau | Mumbai

Dream Girl 2: ‘ડ્રીમ ગર્લ 2’ ના મેકર્સ ને મળી મોટી રાહત, ફિલ્મ વિરુદ્ધ આ મામલે કરેલ કેસ ને હાઇકોર્ટે ફગાવ્યો

Dream Girl 2: લેખક આશિમ બાગચી ની અરજી રદ, એકતા કપૂર સહિત પાંચ લોકોને દંડ ચુકવવાનો આપ્યો આદેશ

Bombay High Court Dismisses Copyright Petition Against Dream Girl 2

Bombay High Court Dismisses Copyright Petition Against Dream Girl 2

News Continuous Bureau | Mumbai

Dream Girl 2: આયુષ્માન ખુરાના અભિનિત ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ (Dream Girl 2) બોક્સ ઓફિસ પર સફળ રહી હતી, પરંતુ પછી તે કૉપિરાઇટ વિવાદમાં ફસાઈ ગઈ. લેખક આશિમ બાગચીએ દાવો કર્યો હતો કે ફિલ્મની વાર્તા 2007માં લખેલી તેમની વાર્તાની નકલ છે. બોમ્બે હાઇકોર્ટે આ દાવાને નકારીને અરજી રદ કરી છે અને લેખકને એકતા કપૂરની કંપની બાલાજી ટેલિફિલ્મ્સ (Balaji Telefilms) સહિત પાંચ લોકોને રૂ. 2-2 લાખનો દંડ ચુકવવાનો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Bengal Files: વિવેક અગ્નિહોત્રી એ કર્યો મમતા સરકાર પર વાર, ધ બંગાળ ફાઇલ્સ ને લઈને લીધો મોટો નિર્ણય

કોર્ટનો નિર્ણય: સમાન વાર્તા માટે કૉપિરાઇટનો દાવો માન્ય નથી

બોમ્બે હાઇકોર્ટ ના જજે જણાવ્યું કે સમાન પ્રકારની વાર્તા માટે કૉપિરાઇટનો દાવો માન્ય નથી. તેમણે 1993ની હોલીવુડ ફિલ્મ ‘મિસેસ ડાઉટફાયર’ (Mrs. Doubtfire)નું ઉદાહરણ આપ્યું, જેમાં પણ ‘ડ્રીમ ગર્લ 2’ જેવી વાર્તા જોવા મળી હતી. તેથી આશિમ બાગચીની અરજીને યોગ્ય ન ગણાવી.આશિમ બાગચીએ 2023 માં પણ ફિલ્મના રિલીઝ પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે પણ હાઇકોર્ટે અરજી ફગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે લેખકે છેલ્લી ઘડીમાં અરજી દાખલ કરી હતી અને કૉપિરાઇટ નો મુદ્દો યોગ્ય રીતે રજૂ કર્યો નહોતો.


કોર્ટના જણાવ્યા મુજબ ‘ડ્રીમ ગર્લ 2’ અને આશિમ બાગચીની વાર્તા વચ્ચે સ્પષ્ટ તફાવત છે. લેખક જે દાવો કરી રહ્યા છે તે કાયદેસર કૉપિરાઇટના માપદંડ પર ખરો ઉતરતો નથી. તેથી અરજીને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version