Site icon News Continuous Bureau | Mumbai

Cannes 2025: આલિયા ભટ્ટ નું કાન્સ ડેબ્યુ નથી થયું રદ, આ દિવસે રેડ કાર્પેટ પર જોવા મળી શકે છે અભિનેત્રી

Cannes 2025: અલિયા ભટ્ટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025ના સમાપન સમારંભમાં રેડ કાર્પેટ પર જોવા મળી શકે છે.

Cannes 2025 Alia Bhatt to Shine at Red Carpet

Cannes 2025 Alia Bhatt to Shine at Red Carpet

News Continuous Bureau | Mumbai

Cannes 2025: બોલીવૂડ અભિનેત્રી અલિયા ભટ્ટ ના ફેન્સ માટે ખુશખબર છે. અગાઉ એવી અફવા હતી કે અલિયા કાન્સ 2025માં ભાગ નહીં લે, પરંતુ હવે સ્પષ્ટ થયું છે કે તે  ફેસ્ટિવલના અંતિમ દિવસે રેડ કાર્પેટ  પર હાજર રહેશે. હાલમાં અલિયા પોતાની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ ની શૂટિંગમાં વ્યસ્ત છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranveer Allahbadia: રણવીર અલ્લાહબાદીયા એ પાકિસ્તાન આર્મી ની ખોલી પોલ, પુરાવા સાથે કર્યો આવો દાવો

અલિયા આપશે કાન્સમાં હાજરી

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 13 મે થી શરૂ થઈ ગયો છે અને 24 મે સુધી ચાલશે. પહેલા એવી અફવા હતી કે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આલિયા ભાગ નહીં લે, પરંતુ હવે તેણે સ્પષ્ટ કર્યું છે કે તે ફેસ્ટિવલના અંતિમ દિવસે હાજર રહેશે.અલિયાએ જણાવ્યું હતું કે, “મારું કાન્સ ડેબ્યુ મારા માટે ખાસ છે અને હું ખૂબ ઉત્સાહિત છું.” એવી પણ શક્યતા છે કે અલિયા રેડ કાર્પેટ પર એશ્વર્યા રાય બચ્ચન સાથે જોવા મળી શકે છે, જે ફેસ્ટિવલને વધુ ખાસ બનાવશે.


મીડિયા રિપોર્ટ મુજબ, અલિયા હાલમાં સંજય લીલા ભંસાલી ની ફિલ્મ ‘લવ એન્ડ વોર’  માટે રણબીર કપૂર અને વિક્કી કૌશલ સાથે શૂટિંગમાં વ્યસ્ત છે. આ કારણે તે  ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહી શકી નહીં.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version