Site icon News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor Cannes Look: કાન્સ ના રેડ કાર્પેટ પર છવાઈ જ્હાન્વી કપૂર, અભિનેત્રી નો લુક જોઈ લોકો ને આવી શ્રીદેવી ની યાદ

Janhvi Kapoor Cannes Look: જ્હાન્વી કપૂરે ‘હોમબાઉન્ડ’ ફિલ્મ માટે કાન્સ માં ડેબ્યુ કર્યું હતું.કાન્સ ના રેડ કાર્પેટ પર અભિનેત્રી એ તરૂણ તહિલિયાની ના આઉટફિટ પહેર્યો હતો.

cannes 2025 Janhvi Kapoor dazzles in pink at Cannes fans reminded of Sridevi

cannes 2025 Janhvi Kapoor dazzles in pink at Cannes fans reminded of Sridevi

News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor Cannes Look: જ્હાન્વી કપૂર એ 78મા કાન ફિલ્મ ફેસ્ટિવલ માં પોતાના ડેબ્યુથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તરૂણ તહિલિયાની ના ડિઝાઇન કરેલા ગુલાબી ડ્રેસમાં જ્હાન્વી ખુબજ સુંદર લાગી રહી હતી. તેના લુકને જોઈને ઘણા ફેન્સને તેની માતા શ્રીદેવી ની યાદ આવી. સોશિયલ મીડિયા પર તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rupali Ganguly: કો સ્ટાર સાથે અણબનાવ ને કારણે ટ્રોલ થનાર રૂપાલી ગાંગુલી ના એક વિડીયો એ કરી લોકો ની બોલતી બંધ

તરૂણ તહિલિયાનીના આઉટફિટમાં જ્હાન્વી નો શાનદાર લુક

જ્હાન્વી કપૂરે કાન્સ ના રેડ કાર્પેટ પર તરૂણ તહિલિયાની ના કસ્ટમ આઉટફિટમાં એન્ટ્રી લીધી. આ ડ્રેસ માટે ખાસ રીતે બનારસમાં ટિશૂ ફેબ્રિક તૈયાર કરાયું હતું. લાંબા પ્લીટેડ સ્કર્ટ અને કોરસેટ સાથે તેણે એક દુપટ્ટા જેવી ડ્રેપ પણ પહેરી હતી. આ લુકને રિયા કપૂરે સ્ટાઇલ કર્યો હતો. આઉટફિટ પર હેન્ડક્રાફ્ટેડ ટેક્નિકથી કામ કરાયું હતું, જે તેને વધુ શોભાયમાન બનાવતું હતું.


જ્હાન્વી ના લુકને જોઈને ઘણા ફેન્સે કહ્યું કે તે  બિલકુલ શ્રીદેવી જેવી લાગી રહી છે.જ્હાન્વી કપૂર નીરજ ઘેવાન દિગ્દર્શિત ફિલ્મ ‘હોમબાઉન્ડ’ માટે કાન્સ માં પહોંચી છે. તેના સાથે ઈશાન ખટ્ટર , વિશાલ જેટવા  અને નિર્માતા કરણ જોહર પણ હાજર રહ્યા હતા.. રેડ કાર્પેટ પર તેની હાજરીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mandakini On Dawood Ibrahim Photo વર્ષો જૂના અંડરવર્લ્ડ કનેક્શન પર ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિનીનો ઘટસ્ફોટ ‘એક ફોટોએ મારું બોલિવૂડ કરિયર ખતમ કરી નાખ્યું’
Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Pinkie Roshan Luxury Apartments Purchase ઋતિક રોશનની માતા પિંકી રોશને ખરીદ્યા ૨ લક્ઝરી એપાર્ટમેન્ટ્સ અધધ આટલા કરોડમાં થઈ મેગા ડીલ
Exit mobile version