Site icon News Continuous Bureau | Mumbai

Cannes film festival 2024: હાથ માં બેન્ડ સાથે કાન્સ માટે રવાના થઇ ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા એ તેની માતા સાથે કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ

Cannes film festival 2024: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં હાજરી આપવા ઐશ્વર્યા રાય બચ્ચન એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેના હાથ પર બેન્ડ બાંધેલો હતો. આરાધ્યા પણ તેની માતા સાથે જોવા મળી હતી.

Cannes film festival 2024 aishwarya rai bachchan leave for cannes with injured hand aaradhya hold his mother bag

Cannes film festival 2024 aishwarya rai bachchan leave for cannes with injured hand aaradhya hold his mother bag

News Continuous Bureau | Mumbai

 Cannes film festival 2024: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ઐશ્વર્યા રાય બચ્ચન દર વર્ષે હાજરી આપે છે. આ વર્ષે પણ તે તેની સુંદરતા થી બધાનું દિલ જીતવા તૈયાર છે. ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સ માં હાજરી આપવા માટે રવાના થઈ ગઈ છે. ગઈકાલે મોડી રાત્રે તે પુત્રી આરાધ્યા સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. મુંબઈ એરપોર્ટ પરથી ઐશ્વર્યા અને આરાધ્યાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન ઐશ્વર્યા ના હાથ પર બેન્ડ બાંધેલો હતો જેને જોઈને તેના ચાહકો દુઃખી થઈ ગયા હતા.

Join Our WhatsApp Channel

ઐશ્વર્યા અને આરાધ્યા કાન્સ માં જવા થયા રવાના 

ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા બચ્ચન મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી આ દરમિયાન ઐશ્વર્યા બ્લુ કોટ ને પેન્ટ માં જોવા મળી હતી આ સાથે ઐશ્વર્યા ના હાથ માં બેન્ડ દબાંધેલો પણ જોવા મળ્યો હતો. દર વખતે એક જ હેર સ્ટાઇલ માં જોવા મળતી આરાધ્યા આ વખતે અલગ હેર સ્ટાઈલ માં જોવા મળી હતી. જેમાં તે ખુબજ સુંદર લાગતી હતી. 


 

આ દરમિયાન આરાધ્યા તેની માતા ઐશ્વર્યા ની સંભાળ રાખતી પણ જોવા મળી હતી. આ જોઈ ચાહકો આરાધ્યા ના વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naagin 7 Finale Episode। ‘નાગિન ૭’ નો ક્લાઈમેક્સ લાવશે રૂંવાડા ઉભા કરી દે તેવો રોમાંચ, ફિનાલેમાં થશે આ ૩ દિગ્ગજ એક્ટ્રેસની વાપસી!
Drishyam 3 Tabu Return। વિજય સાલગાંવકરને ફસાવવા ફરી આવશે આઈજી મીરા દેશમુખ? ‘દ્રશ્યમ 3’ પર ડાયરેક્ટરે કર્યો મોટો ખુલાસો
Mouni Roy Divorce Update| સૂરજ નાંબિયારે જણાવ્યું સંબંધોનું અસલી સત્ય, દિશા પટનીને લઈને કહી આ ચોંકાવનારી વાત
Ankita Lokhande Gau Seva। ગ્લેમર લાઈફ છોડી ગૌસેવામાં લીન થઈ અંકિતા લોખંડે! બિઝનેસમેન પતિ સાથે આશ્રમમાં ઉપાડ્યું ગાયનું છાણ, વિડિયો વાયરલ
Exit mobile version