Site icon News Continuous Bureau | Mumbai

Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત કેસ માં બાંદ્રા પોલીસની તપાસને માન્યતા, CBI ની ક્લોઝર રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. હવે અધિકારીઓ દ્વારા પુષ્ટિ મળી છે કે બાંદ્રા પોલીસ દ્વારા તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી હતી અને તેમાં કોઈ અનિયમિતતા નહોતી.

cbi closure report declares bandra police investigation on sushant singh rajput case was in right direction

cbi closure report declares bandra police investigation on sushant singh rajput case was in right direction

News Continuous Bureau | Mumbai

Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ નો ક્લોઝર રિપોર્ટ રજૂ થઇ ગયો છે, જેમાં બાંદ્રા પોલીસ દ્વારા કરવામાં આવેલી શરૂઆતની તપાસને યોગ્ય ઠેરવી છે. આ ઘટના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાહાકાર મચાવનારી હતી, જેમાં હવે તપાસમાં પુષ્ટિ થઈ છે કે સુશાંત નું મૃત્યુ એક સ્વયંવેચિત આત્મહત્યા ની ઘટના હતી, તેમાં કોઈ કાવતરું નહોતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: YRKKH Romit Raj: સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થવા જઈ રહ્યો છે આ પાત્ર નો અંત, અભિનેતા એ કર્યો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂત કેસ માં થયો ખુલાસો 

સીબીઆઈ ની રિપોર્ટમાં સાબિત થયું છે કે બાંદ્રા પોલીસની તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી હતી. તેમના 46 દિવસના તપાસ દરમ્યાન કોઈ ભૂલ ન હતી. આ કેસ 2020 માં સુશાંતના મૃત્યુ બાદ હવે પૂર્ણ થયેલી રિપોર્ટથી ચર્ચામાં છે.સુશાંત 14 જૂન, 2020 ના રોજ તેના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં મૃત પામ્યો હતો. તેની પહેલી તપાસએ ડાઉટ જગાવ્યો હતો, પરંતુ હવે સીબીઆઈના પુનરાવલોકન સાથે આ બનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કર્યું છે.


સીબીઆઈ ના અધિકારીઓએ ક્લોઝર રિપોર્ટમાં જણાવ્યું કે રિયા ચક્રવર્તી ઉપરના આરોપોમાં ભૂલ નહોતી અને પરિસ્થિતિ સ્વાભાવિક હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version