Site icon News Continuous Bureau | Mumbai

Saiyara: અહાન પાંડે ના ઇન્ટિમેટ સીન પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, હવે આ સર્ટિફિકેટ સાથે રિલીઝ થશે અભિનેતા ની ડેબ્યુ ફિલ્મ

Saiyara: મોહિત સુરી ની રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ 'સૈયારા'માં અહાન પાંડે અને અનીત પડ્ડા ની કેમિસ્ટ્રી ચર્ચામાં છે તેવામાં સેન્સર બોર્ડે અભિનેતા ના ઇન્ટિમેટ સીન પર કાતર ચલાવી છે.

Censor Board Cuts Intimate Scenes from Ahaan Pandey Debut Film Saiyara

Censor Board Cuts Intimate Scenes from Ahaan Pandey Debut Film Saiyara

News Continuous Bureau | Mumbai

Saiyara: મોહિત સુરી દ્વારા નિર્મિત રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ ‘સૈયારા’ 18 જુલાઈએ રિલીઝ થવાની છે. આ ફિલ્મથી પાંડે પરિવારનો લાડકો અહાન પાંડે બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મમાં અહાન સાથે અનીત પડ્ડા પણ છે. બંનેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી  ફેન્સમાં ભારે ચર્ચામાં છે.તેવામાં સેન્સર બોર્ડે અભિનેતા ના ઇન્ટિમેટ સીન પર કાતર ચલાવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Panchayat Actor Aasif Khan: ‘પંચાયત’ ફેમ આસિફ ખાનને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાંથી શેર કર્યો ભાવુક સંદેશ

સેન્સર બોર્ડે  ઇન્ટીમેટ અને સેન્શ્યુઅલ સીન પર ચલાવી કાતર 

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મના સેન્સર પ્રોસેસ દરમિયાન CBFC (Central Board of Film Certification)એ ફિલ્મમાંથી 10 સેકન્ડના ઇન્ટીમેટ અને બોડી એક્સ્પોઝિંગ વિઝ્યુઅલ્સ દૂર કરવા માટે કહ્યું. ઉપરાંત, ચાર જગ્યાએ વિવાદિત શબ્દો બદલવા માટે સૂચના આપી. બાઈક સીનમાં હેલમેટ સેફ્ટી માટે ડિસ્ક્લેમર ઉમેરવા માટે પણ સૂચના આપવામાં આવી.


સેન્સર બોર્ડ તરફ થી ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ફિલ્મની કુલ લંબાઈ 156.50 મિનિટ છે, એટલે કે 2 કલાક 36 મિનિટ અને 50 સેકન્ડ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version