Site icon News Continuous Bureau | Mumbai

મિસ યુનિવર્સ સુષ્મિતા સેનની ભાભી ચારુ આસોપાએ શેર કરી બોલ્ડ તસવીરો, જોતજોતામાં ઇન્ટરનેટ પર થઇ વાયરલ. જુઓ તસવીરો 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

04 માર્ચ 2021

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની ભાભી અને ટીવીજગતની સુંદર અભિનેત્રી  ચારુ આસોપા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની પોસ્ટને ચાહકો વચ્ચે ચર્ચામાં રહે છે.

 હાલના દિવસોમાં અભિનેત્રી ચારુ આસોપા ગોવામાં વેકેશનની મજા માણી રહી છે.  અભિનેત્રીએ આ વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને જોઈને લોકો તેની સુંદરતાની તુલના સુષ્મિતા સેન સાથે કરી રહ્યા છે. 

આ તસવીરોમાં ચારુ અસોપા રેડ કલરના આઉટફિટમાં ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે.

 

ચારૂ તેના પતિ રાજીવ સેન સાથે ક્વોલિટી ટાઈમ સમય પસાર કરી છે. ચારૂની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. 

આપને  જણાવી દઈએ કે વર્ષ 2019માં ચારૂ અને રાજીવના લગ્ન થયા હતા.

 

Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Mandakini On Dawood Ibrahim Photo વર્ષો જૂના અંડરવર્લ્ડ કનેક્શન પર ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિનીનો ઘટસ્ફોટ ‘એક ફોટોએ મારું બોલિવૂડ કરિયર ખતમ કરી નાખ્યું’
Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Exit mobile version