Site icon

Kunal kapur: કુણાલ કપૂર સાથે ના છૂટાછેડા પર પત્ની એ આપ્યું નિવેદન, માસ્ટર શેફ ના આરોપો નો આપ્યો આવો જવાબ

Kunal kapur: માસ્ટર શેફ કુણાલ કપૂર ના છૂટાછેડા થઇ ગયા છે. આ છૂટાછેડા બાદ કુણાલ કપૂરે તેની પત્ની પર ઘણા આરોપ લગાવ્યા હતા હવે માસ્ટર શેફ ની પત્ની એ પણ આ આરોપો નો જવાબ આપ્યો છે.

chef kunal kapur wife spoke divorce

chef kunal kapur wife spoke divorce

News Continuous Bureau | Mumbai 

Kunal kapur: માસ્ટર શેફ કુણાલ કપૂર તેના અંગત જીવન ને કારણે ચર્ચામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ( Delhi High Court ) કુણાલ કપૂરના છૂટાછેડા ( Divorce ) મંજૂર કર્યા. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે કુણાલે તેનાથી અલગ રહી રહેલી પત્ની પર જે પણ આરોપ લગાવ્યા હતા તે પાયાવિહોણા છે. હવે આ મામલે કુણાલની ​​પત્નીનું નિવેદન આવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Taapsee pannu: શું તાપસી પન્નુ એ કરી લીધા ગુપચુપ લગ્ન? લાલ સૂટ અને ભારે જ્વેલરી પહેરેલી જોવા મળી અભિનેત્રી, જુઓ વિડીયો

કુણાલ ની પત્ની નું નિવેદન

માસ્ટર શેફ ( Master Chef ) કુણાલ કપૂર એ પત્ની પર આરોપ લગાવતા કહ્યું કે, ‘મારી પત્ની ( Wife ) ન તો મને માન આપે છે કે ન તો મારા માતા-પિતાને. તેનું વર્તન મારા માતા-પિતા પ્રત્યે અપમાનજનક હતું. જેના કારણે જાહેર સ્થળોએ પણ ઘણી વખત મને શરમનો સામનો કરવો પડ્યો હતો.’ આ મામલે કુણાલ ની પત્નીએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું, ‘મેં હંમેશા કુણાલ અને તેના પરિવારને ઘણું સન્માન આપ્યું છે. આ સંબંધ મેં પૂરી ઈમાનદારી અને વફાદારી સાથે નિભાવ્યો છે. મેં તેના માતા-પિતાનું અપમાન કર્યું હોવાનો કુણાલનો આરોપ પાયાવિહોણો છે.’

 

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version