Site icon News Continuous Bureau | Mumbai

Chhaava advance booking: રિલીઝ પહેલા જ છાવા એ કરી કરોડો ની કમાણી, એડવાન્સ બુકીંગ માં વેચાઈ અધધ આટલી ટિકિટ

Chhaava advance booking: 'છાવા'ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરી એ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ નું બમ્પર એડવાન્સ બુકિંગ પણ શરુ થઈ ગયું છે.

chhaava advance booking know pre ticket sale collection

chhaava advance booking know pre ticket sale collection

News Continuous Bureau | Mumbai

Chhaava advance booking: ‘છાવા’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ માં વિકી કૌશલ અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પીરિયડ ડ્રામા છે. આ ફિલ્મ વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરી એ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ નું  બમ્પર એડવાન્સ બુકિંગ પણ શરુ થઈ ગયું છે. અત્યાર સુધીમાં તેણે એડવાન્સ બુકિંગમાં કરોડોની કમાણી કરી છે એટલું જ નહીં પરંતુ તેના ટિકિટ વેચાણે નવા રેકોર્ડ પણ બનાવ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Deva OTT release: દેવા ના ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો શાહિદ કપૂર ની ફિલ્મ

છાવા નું એડવાન્સ બુકીંગ 

મીડિયા રિપોર્ટ મુજબ મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં, દેશભરમાં છાવા ની 1 લાખ 48 હજાર 761 ટિકિટો પ્રી-સોલ્ડ થઈ ગઈ છે. ‘છાવા’ એ અત્યાર સુધીમાં એડવાન્સ બુકિંગમાં 4.24 કરોડ રૂપિયા કલેક્શન કરી ચૂકી છે.જ્યારે બ્લોક સીટો સાથે, ‘છાવા’ એ એડવાન્સ બુકિંગમાં 5.41 કરોડ રૂપિયાની કમાણી કરી છે.


છાવા માં વિકી કૌશલ એ સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી છે જયારે કે રશ્મિકા એ તેમની પત્ની ની ભૂમિકા ભજવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version