Site icon News Continuous Bureau | Mumbai

Chhaava box office collection: બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે છાવા, જાણો કૌશલ ની ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

Chhaava box office collection: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણી ના મામલે તમામ ના રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે વિકી કૌશલ ની ફિલ્મ ના 13 માં દિવસ ના કમાણી ના આંકડા સામે આવ્યા છે. .

Chhaava box office collection day 13

Chhaava box office collection day 13

News Continuous Bureau | Mumbai

Chhaava box office collection: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. લોકો ને સંભાજી મહારાજ ના રૂપ માં વિકી કૌશલ ખુબ પસંદ આવી રહ્યો છે. લોકો આ ફિલ્મ ના ખુબ વખાણ કરી રહ્યા છે. ૧૪ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક સમીક્ષાઓ મળી રહી છે. હવે વિકી કૌશલ ની ફિલ્મ ના 13 માં દિવસ ના કમાણી ના આંકડા સામે આવ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Dev joshi wedding: પ્રાજક્તા બાદ બાલવીર ફેમ દેવ જોશી પણ બંધાયો લગ્ન ના બંધન માં, અભિનેતા એ શેર કરી તસવીરો

છાવા નું કુલ કલેક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ છાવાએ ૧૩મા દિવસે ૧૨.૪ કરોડની કમાણી કરી. આ ફિલ્મે રિલીઝના 13 દિવસમાં 385 કરોડ રૂપિયાની કમાણી કરી છે.હવે તે 400 કરોડ રૂપિયાના આંકને પાર કરવાથી માત્ર એક ઇંચ દૂર છે.ગુરુવારે આ ફિલ્મ 400 કરોડની કમાણી કરનારી ફિલ્મ બનશે તેવી અપેક્ષા છે.


‘છાવા’ મહાન મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. આમાં વિકી કૌશલે સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે. રશ્મિકા મંડન્નાએ તેમની પત્ની યેસુબાઈ ભોંસલે ની ભૂમિકા ભજવી છે, જ્યારે અક્ષય ખન્નાએ ઔરંગઝેબની ભૂમિકા ભજવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan King Movie| બોક્સ ઓફિસ પર ભૂકંપ લાવશે આ કાસ્ટિંગ! શાહરૂખની ‘કિંગ’ માં રણવીર સિંહનો કેમિયો? પત્ની દીપિકા અને સુહાના સાથે મચાવશે ધૂમ
Aishwarya Rai Net Worth| ઐશ્વર્યા રાય બચ્ચનનો અસલી પાવર! કમાણી મામલે આલિયાદીપિકા તો શું, પતિ અભિષેક બચ્ચનને પણ પછાડ્યો; જાણો કેટલી છે કુલ નેટવર્થ
Krystle D’Souza Dating Rumors| ક્રિસ્ટલ ડિસૂઝાના પાર્ટી વીડિયોએ મચાવ્યો હંગામો; તસવીરોમાં અભિનેત્રીને કિસ કરતો જોવા મળ્યો આ બિઝનેસમેન
Dhurandhar 2 Box Office| સિનેમાઘરોમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો રણવીર સિંહનો ક્રેઝ, વર્લ્ડવાઇડ કમાણીમાં ૧૮૦૦ કરોડનો ઐતિહાસિક આંકડો પાર
Exit mobile version