Site icon

Chhaava: છાવા પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, ફિલ્મ માંથી કેટલાક સીન અને કટ્સ હટાવવાની કરવામાં માવી માંગણી

Chhaava: છાવા ફિલ્મ 14 ફેબ્રુઆરી એ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરુ થઇ ગયું છે. હવે સેન્સર બોર્ડે આ ફિલ્મ માંથી કેટલાક સીન અને કટ્સ હટાવવાની માંગણી કરી છે.

chhaava cbfc suggested cut scenes and muted abusive words

chhaava cbfc suggested cut scenes and muted abusive words

News Continuous Bureau | Mumbai

Chhaava: છાવા ને લઈને ચાહકો ખુબ ઉત્સાહિત છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી એ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ પણ શરૂ થઇ ગયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મમાં કેટલાક ફેરફારો સૂચવવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Ranveer allahbadia: ડાર્ક કોમેડી શોમાં જવું રણવીર અલ્હાબાદિયા ને પડ્યું ભારે,માતા-પિતા પર એવો પ્રશ્ન પૂછ્યો કે સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે ખરાબ રીતે ટ્રોલ

છાવા પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર 

મીડિયા રિપોર્ટ મુજબ સેન્સર બોર્ડે ફિલ્મ ના અમુક સીન અને કટ્સ પર કાતર ચલાવી છે. ફિલ્મ માં અમુક શબ્દો ને બદલવા કહ્યું છે તો અમુક શબ્દો ને મ્યુટ કરવા નું પણ સૂચન કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, CBFC એ ‘છાવા’ ના નિર્માતાઓને એક દ્રશ્ય દૂર કરવા કહ્યું છે જેમાં મરાઠા યોદ્ધાઓ સાડી પહેરેલા જોવા મળે છે.આ સાથે એક ઓડિયો-ટેક્સ્ટ ડિસ્ક્લેમર મૂકવાનું કહેવામાં આવ્યું છે, જેમાં તે પુસ્તકનું નામ છે જેમાંથી ફિલ્મ લેવામાં આવી છે અને તેનો હેતુ કોઈપણ ઐતિહાસિક ઘટનાનું અપમાન કરવાનો નથી.


છાવા માં વિકી કૌશલ અને રશ્મિકા મંદાના ઉપરાંત અક્ષય ખન્ના, આશુતોષ રાણા, ડાયના પેન્ટી અને દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Exit mobile version