Site icon

Chhaava: છાવા માં નાના પાટેકર ની પત્ની એ ભજવી છે મહત્વ ની ભૂમિકા, જાણો કયા પાત્ર માં જોવા મળી અભિનેત્રી

Chhaava:છાવા થિયેટર માં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ શું તમને ખબર છે કે આ ફિલ્મ માં નાના પાટેકર ની પત્ની નીલકાંતિ પાટેકરે મહત્વ ની ભૂમિકા ભજવી છે.

chhaava nana patekar wife neelkanti played special role in vicky kaushal film

chhaava nana patekar wife neelkanti played special role in vicky kaushal film

News Continuous Bureau | Mumbai

Chhaava: છાવા થિયેટર માં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ ફિલ્મ માં વિકી કૌશલ અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.પરંતુ શું તમને ખબર છે કે આ ફિલ્મ માં નાના પાટેકર ની પત્ની નીલકાંતિ પાટેકરે મહત્વ ની ભૂમિકા ભજવી છે.ફિલ્મ છાવા માં નાના પાટેકર ની પત્ની નીલકાંતિ પાટેકરે સંભાજી મહારાજ ની દાયણ ની ભૂમિકા ભજવી છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Chhaava review: છત્રપતિ સંભાજી મહારાજ બની ને છવાયો વિકી કૌશલ, જાણો કેવી છે રશ્મિકા ની ફિલ્મ છાવા

છાવા માં નાના પાટેકર ની પત્ની ની ભૂમિકા 

નીલકાંતિ પાટેકર પ્રખ્યાત અભિનેતા નાના પાટેકરની પત્ની છે અને લાંબા સમય પછી, તે ફરીથી અભિનયની દુનિયામાં પગ મુક્યો છે. તેમને છાવા માં ‘ધારૌ’ નું પાત્ર ભજવ્યું છે.ફિલ્મ ‘છાવા’ ના દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે નીલકાંતીને મોટા પડદા પર પાછી લાવવા માટે સખત મહેનત કરી છે.


નીલકાંતિ પાટેકર ની વાત કરીએ તો તે મરાઠી રંગભૂમિ અને સિનેમાની જાણીતી અભિનેત્રી છે, તે લગભગ નવ વર્ષ પછી ફિલ્મોમાં વાપસી કરી રહી છે. તેમની છેલ્લી ફિલ્મ ‘બર્ની’ 2016 માં રિલીઝ થઈ હતી, જેમાં તેમણે મુખ્ય પાત્રની માતાની ભૂમિકા ભજવી હતી.જોકે નીલકાંતિ અને નાના પાટેકર બંને સાથે રહેતા નથી પરંતુ કાયદાકીય રીતે નીલકાંતિ આજે પણ નાના પાટેકર ની પત્ની છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Tum Dena Saath Mera: ટીવી પર ફરી જામશે શ્રુતિ-શબ્બીરની જોડી! સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’નું ટીઝર આઉટ, ફેન્સ થયા ગદગદ
Nora Fatehi Sarke Chunar Song Controversy: નોરા-સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર’ વિવાદોમાં: ‘ભદ્દા’ ડાન્સ સ્ટેપ્સ અને અશ્લીલ લિરિક્સ જોઈ જનતા લાલઘૂમ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ
Exit mobile version