Site icon News Continuous Bureau | Mumbai

Chhaava screening fire breaks out: દિલ્હીના એક થિયેટરમાં ‘છાવા’ ની સ્ક્રીનિંગ દરમિયાન સ્ક્રીન પર લાગી આગ,ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમ, જુઓ વિડીયો

Chhaava screening fire breaks out: છાવા ને લઈને લોકો માં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ દિલ્હી ના સાકેતના સિલેક્ટ સિટી મોલમાં 'છાવા' ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન અચાનક આગ લાગી હતી જેને જોઈને લોકો ગભરાઈ ગયા હતા.

chhaava screening fire breaks out delhi select citywalk mall theater

chhaava screening fire breaks out delhi select citywalk mall theater

News Continuous Bureau | Mumbai

Chhaava screening fire breaks out: છાવા હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. છાવા ને લઈને લોકો માં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.આ દરમિયાન, એવા સમાચાર આવ્યા કે દિલ્હીના સિલેક્ટ સિટી મોલમાં એક થિયેટરમાં ‘છાવા’ ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન આગ લાગી હતી. જેને જોઈને લોકો ગભરાઈ ગયા હતા. જોકે રાહતની વાત એ હતી કે મોલમાં અનેક એક્ઝિટ ગેટ હોવાને કારણે, બધા સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Dil To Pagal Hai: માધુરી અને કરીશમા ની ડાન્સ ઓફ ઍન્વી જોવા માટે થઇ જાઓ તૈયાર, આ દિવસે રી રિલીઝ થઇ રહી છે દિલ તો પાગલ હૈ

છાવા ના સર્કિન્ગ દરમિયાન લાગી આગ 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એ મીડિયા ને જણાવ્યું હતું કે, “સિલેક્ટ સિટી મોલમાં પીવીઆર ઓડી-3 ખાતે સાંજે 4:15 વાગ્યે છાવા ફિલ્મનું પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે અચાનક સ્ક્રીનના એક ખૂણામાં આગ લાગી ગઈ. આ પછી, હોલમાં ધુમાડો ફેલાવા લાગ્યો, જેના કારણે ત્યાં હાજર દર્શકોમાં નાસભાગ મચી ગઈ. આ ઘટનામાં, બે દર્શકોએ ધુમાડાને કારણે હળવો ગૂંગળામણની ફરિયાદ કરી હતી અને એક વ્યક્તિએ સામાન્ય દાઝી જવાની ફરિયાદ કરી હતી. ત્રણેયને સ્થળ પર જ સારવાર બાદ રજા આપવામાં આવી હતી.”


દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું કે \અમને સાંજે 5.42 વાગ્યે ફોન આવ્યો અને અમે 6 ફાયર ટેન્ડર મોકલ્યા. તે એક નાની આગ હતી. કોઈને ઈજા થઈ ન હતી. સાંજે ૫.૫૫ વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version