Site icon News Continuous Bureau | Mumbai

Chhava teaser: સંભાજી મહારાજ ના લુક માં છવાયો વિકી કૌશલ, સોશિયલ મીડિયા પર લીક થયું છાવા નું ટીઝર

Chhava teaser: વિકી કૌશલ તેની ફિલ્મ છાવા ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ માં તેની સાથે રશ્મિકા મંદન્ના છે,. હવે સોશિયલ મીડિયા પર આ ફિલ્મ નું ટીઝર લીક થયું છે.

chhava teaser leaked vicky kaushal becomes sambhaji maharaj role

chhava teaser leaked vicky kaushal becomes sambhaji maharaj role

News Continuous Bureau | Mumbai

Chhava teaser: વિકી કૌશલ તેની ફિલ્મ છાવા ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ માં તેની સાથે રશ્મિકા મંદાના છે. લોકો આ ફિલ્મ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મ નું ટીઝર ઓનલાઇન લીક થયું છે. વાસ્તવ માં છાવા નું ટીઝર ‘સ્ત્રી 2’ ના થિયેટર શો દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: YRKKH and anupama: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને અનુપમા ના સેટ પર થી લીક થઇ તસવીરો, સિરિયલ ના મહાસંગમ એપિસોડ માં જોવા મળશે જબરદસ્ત ટ્વીસ્ટ

છાવા નું ટીઝર થયું લીક 

છાવા ના ટીઝર માં વિકી કૌશલ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ ના રોલમાં જોવા મળી રહ્યો છે.ક્લિપમાં, વિકી સંભાજી મહારાજ તરીકે એકલા હાથે સેંકડો યોદ્ધાઓ સામે લડતો જોઈ શકાય છે.હવે આ ફિલ્મ નું ટીઝર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.


છાવા માં વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજ ની ભૂમિકા માં અને રશ્મિકા મંદન્ના તેની પત્ની યેસુબાઈ ભોસલેની ભૂમિકામાં જોવા મળશે.વિકી અને રશ્મિકા સિવાય આ ફિલ્મમાં અક્ષય ખન્ના, આશુતોષ રાણા અને દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version