Site icon

કોરિયોગ્રાફર શક્તિ મોહન જંગલની વચ્ચે નદીમાં ન્હાતી જોવા મળી , તેના સિઝલિંગ અવતારે સની લિયોનને આપી માત; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 02 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

ગુરુવાર 

બોલિવૂડની  પાવરફુલ કોરિયોગ્રાફર શક્તિ મોહન પોતાના ડાન્સ મૂવ્સથી લોકોના દિલ જીતી લે છે. પરંતુ હવે તેની હોટનેસ ઇન્ટરનેટનું તાપમાન વધારી રહી છે. શક્તિ મોહને તેની ઇન્સ્ટાગ્રામ વોલ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ગાઢ જંગલની વચ્ચે નદીમાં ન્હાતી જોવા મળે છે. તેનો આ સિઝલિંગ અવતાર સની લિયોનને પણ માત આપી રહ્યો છે.

આ તસવીરોમાં કોરિયોગ્રાફર શક્તિ મોહન જંગલની વચ્ચે ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી રહી  છે.

આ તસવીરોમાં શક્તિ મોહન નદીની વચ્ચે બ્લેક મોનોકની માં પોઝ આપતી  જોવા મળે છે.

આ તસવીરમાં તે નદીની વચ્ચે એક પથ્થર પર બેસીને પાણીમાં તરબોળ છે. તેના લાંબા કાળા વાળ તેની સુંદર પીઠ પર ફેલાયેલા છે.

આ તસવીરમાં શક્તિ મોહન બ્લેક મોનોકની  સાથે આંખો પર ગોગલ્સ પહેરીને ખૂબ જ હોટ અંદાજમાં નદીમાં સૂતી   જોવા મળી રહી  છે.

તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે શક્તિ મોહન નિર્જન જંગલની વચ્ચે અત્યંત નિર્ભય રીતે પાણીમાં બેઠી  છે. તમામ તસવીરોમાં શક્તિ મોહનની ફિટનેસ અને કર્વી ફિગર તબાહી મચાવી રહ્યું છે. ચાહકો તેની સરખામણી સની લિયોન સાથે કરી રહ્યા છે.

'બાલવીર'ની નાની છોકરી બની ગઈ બોલ્ડ લેડી, તેની ગ્લેમરસ તસવીરો એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો; જુઓ ફોટોગ્રાફ્સ

Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
Yeh Rishta Kya Kehlata Hai Twist: લીપ પહેલા મુખ્ય પાત્રના મોતથી વાર્તામાં આવશે નવો વળાંક; જાણો કઈ 2 અભિનેત્રીઓની થવાની છે ધમાકેદાર એન્ટ્રી
TV TRP Report Week 3: TRP લિસ્ટમાં મોટો ધડાકો! ‘અનુપમા’ ની મહેનત પર આ શોએ ફેરવ્યું પાણી; જાણો કોણ બન્યું નંબર 1
Amitabh Bachchan Routine: અમિતાભ બચ્ચનના ઘરે રાત્રે 8 વાગ્યા પછી નો-એન્ટ્રી! 83ની ઉંમરે પણ ‘બિગ બી’ ફોલો કરે છે આ કડક રૂટિન; જાણો શું છે કારણ
Exit mobile version