Site icon News Continuous Bureau | Mumbai

CID 2: સીઆઇડી 2 ને લઈને આવ્યું મોટું અપડેટ, સમાચાર સાંભળી ચાહકો થશે ઉત્સાહિત

CID 2: સીઆઇડી 2 માં એસીપી પ્રદ્યુમ્ન ની મૃત્યુ બતાવામાં આવી છે હવે આ શો ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે જેને લઈને ચાહકો ઉત્સાહિત થઇ જશે

CID 2 ACP Pradyuman Dramatic Return Confirmed

CID 2 ACP Pradyuman Dramatic Return Confirmed

News Continuous Bureau | Mumbai

CID 2:  ફેમસ ટીવી શો ‘સીઆઈડી 2’માં એક નવો અને નાટકીય વળાંક આવવાનો છે. તાજેતરમાં એવી અફવાઓ હતી કે શિવાજી સાટમ, જે એસીપી પ્રદ્યુમનનો રોલ ભજવે છે, શો છોડશે. પરંતુ હવે નિર્માતાઓએ શિવાજી સાટમની વાપસી માટે એક ખાસ પ્લાન બનાવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Raid 2: તમન્ના ભાટિયા ના ડાન્સ મૂવ્સ એ લગાવી ઈન્ટરનેટ પર આગ, રેડ 2 ની રિલીઝ પહેલા જ લીક થયો અભિનેત્રી ના આઈટમ નંબર નો વિડીયો

શિવાજી સાટમની વાપસી માટે ફેન્સની માંગ

શિવાજી સાટમના શો છોડવાના સમાચારથી ફેન્સ નિરાશ હતા. તેઓએ શો વિના એસીપી પ્રદ્યુમનની કલ્પના પણ કરી શકતા નહોતા. મીડિયા રિપોર્ટ મુજબ હવે નિર્માતાઓએ ફેન્સની લાગણીઓને ધ્યાનમાં રાખીને શિવાજી સાટમની વાપસી માટે નાટકીય પ્લાન બનાવ્યો છે.એટલે કે સીઆઇડી 2 માં શિવાજી સાટમ નું પાત્ર જીવિત છે. 


ફેન્સ હવે શિવાજી સાટમને ફરીથી સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે. શોનું નવું પ્લોટ અને નાટકીય વળાંક દર્શકો માટે વધુ રોમાંચક બનશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version