Site icon

Cinema lovers day: સિને પ્રેમીઓ માટે સારા સમાચાર, આજે ફક્ત 99 રૂપિયામાં મળશે આ ફિલ્મો ની ટિકિટો, જાણો વિગત

Cinema lovers day: સિને પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આજે સિનેમા લવર્સ ડે પર આઠ ફિલ્મો ની ટિકિટો ફક્ત 99 રૂપિયામાં મળશે. તો ચાલો જાણીયે તે ફિલ્મો વિશે

cinema lovers day Watch these movie just rupees 99

cinema lovers day Watch these movie just rupees 99

News Continuous Bureau | Mumbai

Cinema lovers day: આજ નો દિવસ સિનેમા પ્રેમીઓનો દિવસ છે. જી હા આજે સિનેમા લવર્સ ડે છે અને આજે આ ખાસ દિવસ પર આઠ ફિલ્મો ની ટિકિટો ફક્ત 99 રૂપિયામાં મળશે.જેમાં ચાર નવી ફિલ્મો અને ત્રણ જૂની ફિલ્મો નો સમાવેશ થાય છે તો ચાલો જાણીયે તે ફિલ્મો વિશે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Saif Ali Khan Health Updates: સૈફ અલી ખાનની થઇ સર્જરી, ડોક્ટરોએ કરોડરજ્જુમાંથી કાઢ્યો 2.5 ઇંચનો છરીનો ટુકડો; જાણો હાલ કેવું છે અભિનેતાનું સ્વાસ્થ્ય…

ફક્ત 99 રૂપિયા માં મળશે ફિલ્મ ની ટિકિટ 

મીડિયા રિપોર્ટ મુજબ આ આઠ ફિલ્મો માં ચાર નવી ફિલ્મો નો સમાવેશ થાય છે જેમાં પુષ્પા 2 નું રિલોડેડ વર્ઝન, કંગના રનૌત ની ફિલ્મ ઇમર્જન્સી, રાશા અને અમન ની ફિલ્મ આઝાદ અને હોલીવુડ ની બે ફિલ્મો વુલ્ફ મેન અને અ રિયલ પેન જોવા મળશે. 


રિપોર્ટ મુજબ ત્રણ જૂની ફિલ્મો માં રિતિક ની કહો ના પ્યાર હૈ, મનોજ બાજપેયીની સત્યા અને રણબીર કપૂર ની  ‘યે જવાની હૈ દીવાની’ નો સમાવેશ થાય છે.આ ઉપરાંત બીજી ઘણી ફિલ્મો તમે ફક્ત 99 રૂપિયામાં જોઈ શકશો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version